Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૧
] [7]અભિનવટીકા:
(૧)સૂત્રકાર મહર્ષિએ ‘‘નામ-ગોત્રની આઠ’’ એટલું વાકય કહ્યું છે (૨)પૂર્વસૂત્રથી અપર અને મુાં બેશબ્દોની અનુવૃત્તિ અહીં લેવાથી નામો પ્રત્યારો મુર્તી પરસ્થિતિર્મંતિ । એવું વાકય બનશે.
(૩)નામ અને ગોત્ર એ બંને કર્મનો જધન્ય અબાધાકાળ અંત મુહર્ત કહેલો છે ] [8]સંદર્ભઃ
આગમ સંદર્ભ:- (૧) (નિિત્ત) નામાì પુચ્છા...ગોળ અઠ્ઠમુદ્દત્તા પ્રજ્ઞા ૧.૨૩,૩.૨,૧.૨૬૪-૪૭ (૨)૩૧યક્ષુપુચ્છા.... ગદ્દાં અઠ્ઠમુત્તા ન પ્રજ્ઞા.૧.૨૩,૩.૨,સૂ.૨૬૪૧૦ અન્ય ગ્રન્થ સંદર્ભ:
(૧)દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૭૩ (૨)દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ ૧૦-શ્લોક-૨૭૮ (૩)નવતત્વ-પ્રકરણ ગાથા-૪૨ (૪)કર્મ ગ્રન્થ પાંચમો ગાથા-૨૭ [] [9]પદ્યઃ(૧)
܀
સૂત્ર ૧૯-૨૦ નું સંયુકત પદ્ય મુહૂર્ત નાની સ્થિતિ જાણો બાર બીજા કર્મની નામની વળી ગોત્રકર્મ સ્થિતિ આઠ મુહર્તની
(૨) બીજું પદ્ય-પૂર્વસૂત્રઃ૧૯માં અપાઇ ગયું છે
[] [10]નિષ્કર્ષ:- આ સૂત્રનો નિષ્કર્ષ હવે પછીના સૂત્રમાં મુકેલો છે.
અધ્યાયઃ૮-સૂત્રઃ૨૧
[] [1]સૂત્રહેતુ:-વેદનીય,નામ અને ગોત્ર સિવાયની બાકીની પાંચ મૂળ કર્મ
પ્રકૃત્તિની જધન્ય સ્થિતિ આ સૂત્ર થકી જણાવે છે.
[] [2]સૂત્ર:મૂળઃ- *શેષાજામન્તમુહૂર્તમ [3]સૂત્રઃપૃથક્ઃ- શેવાળામ્ અન્તમુતમ્
૧૦૩
[] [4]સૂત્રસાર:-બાકીના [અર્થાત્જ્ઞાનાવરણ,દર્શનાવરણ,અંતરાય,મોહનીય અને આયુષ્યની જધન્ય સ્થિતિ અંત મુહૂર્ત છે.
[] [5]શબ્દશાનઃશેષામ્-બાકીનાની- વેદનીય,નામ-ગોત્ર સિવાયના કર્મોની અતર્મુહૂર્તમ્ -અંતર્મુહૂર્ત -[પ્રમાણ જધન્ય સ્થિતિ]
*દિગમ્બર પરંપરામાં શેવાળામન્તસ્ફૂર્તી એ પ્રમાણે સૂત્ર રચના જોવા મળે છે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org