Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૧
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૫ પ્રકૃત્તિ હોય તેને જ મળે છે.
(૪)મોહનીય કર્મ:૧- અનંતમો ભાગ સર્વધાતી પ્રવૃત્તિઓને મળે છે. ૨-બાકીનો મોટો ભાગ દેશઘાતી કર્મોમાં જાય છે. ૩-સર્વઘાતીમાંથી પણ બે વિભાગ પડે છે. ૪ એક ભાગ દર્શન મોહનીયમાં જાય છે અને # બીજો ભાગ ચારિત્ર મોહનીયને મળે છે.
૪-દર્શન મોહનીયનો પૂરો ભાગ મિથ્યાત્વ મોહનીયને મળે છે કેમ કે કાર્મગ્રન્થિક મતાનુસાર મિથ્યાત્વ મોહનીયમાં ભાગ પડાવનાર કોઈ બીજી કર્મ પ્રકૃત્તિ હોતી નથી
૫- ચારિત્ર મોહનીયકર્મના સર્વઘાતી જસ્થામાંથી બારભાગ પડે છે ૧-અનંતાનુબંધી, ૨અપ્રત્યાખ્યાનાવરણ, ૩-પ્રત્યાખ્યાનાવરણત્રણેક્રોધ, માન,માયા,લોભએચારભેદેગણતાંકુલ ૧૨ ભાગથશે
-મોહનીય કર્મના દેશઘાતી ભાગમાંથી બે ભાગ પડે છે $ એક ભાગ સંજવલન ક્રોધ-માન-માયા લોભ એ ચારને ફાળે જાય છે. # બીજો ભાગ નોકષાય મોહનીયને મળે છે. આ નોકષાય મોહનીય ના પણ પાંચ ભાગ પડે છે:(૧)ત્રણ વેદમાંથી કોઇ પણ બંધાતા એક વેદનો ૧ ભાગ.
(૨)હાસ્ય-રતિ યુગલ અથવા શોક-અરતિ યુગલને બે ભાગ મળે કારણકે એક સમયે બેમાંથી એકજ યુગલ બંધાય છે
(૩)ભય અને જુગુપ્સાને એક-એક ભાગ મળે છે એમ એકી સાથે કુલ પાંચ પ્રકૃત્તિ બંધાતી હોવાથી પાંચ ભાગ પડે છે (૫)આયુષ્ય કર્મઆયુષ્ય કર્મનો તો એકજ જત્થો રહે છે. કેમ કે એક વખતે એકજ પ્રકૃત્તિ બંધાય છે. (૬)નામકર્મ
નામકર્મની ઉત્તર પ્રવૃત્તિ ઘણી હોવાથી પ્રસ્થ વિસ્તાર ભયે તેમાં પ્રદેશ બંધની વહેંચણી અહીં નોંધી નથી. પણ તે વિષયમાં પાંચમાં કર્મગ્રન્થની ગાથાનું વિવેચન જોવાથી યોગ્યખુલાસામળી જશે.
(૭)ગોત્રકર્મએક વખત એકજ પ્રકૃત્તિ બંધાતી હોવાથી બધો ભાગ એક પ્રકૃત્તિને ફાળે જાય છે. (૮)અંતરાય કર્મ
અંતરાયકર્મની ઉત્તર પ્રવૃત્તિઓ પાંચ કહેલી છે. આ પાંચે પ્રકૃત્તિમાં તેને ફાળે આવતો ભાગ સમાન હિસ્સે વહેંચાય છે.
[]સંદર્ભઃts આગમ સંદર્ભઃसव्वेसिं चेव कम्माणं पएसग्गमणन्तगं गण्ठिय सत्ताईयं अन्तो सिद्धाण आउयं सव्वं जीवाण कम्मं तु संगहे छद्दिसागयं सव्वेसु वि पएसेसु सवं सब्वेण बद्धगं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org