Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અભિનવટીકા
હોવાથી વધે છે. તેથી મૂળ સંખ્યાતો ૧૨૨ કે ૧૨૦ જ થશે
(૫)નામકર્મ માં પૂર્વે આ જ અધ્યાયના સૂત્રઃ૧૨માં ૬૭ ભેદો ગણેલા છે.આ ૬૭ ભેદોમાંથી ઉક્ત ૩૭ પુન્યપ્રકૃત્તિ બાદ કરતાં બાકી ૩૦ રહેશે તેમાં વર્ણાદિ ચતુષ્ક અશુભ રૂપે ઉમેરતાં કુલ ૩૪ પ્રકૃત્તિ થશે જે પાપપ્રકૃત્તિ છે. (૬)આ પ્રકૃત્તિમાં ગતિ૨,જાતિ-૪,સંસ્થાન-૫,સંઘયણ-૫,ઉપઘાત-૧,આનુપૂર્વી-૨,વિહાયોગતિ-૧, સ્થાવર દશક-૧૦,વર્ણાદિ-૪, કુલ ૩૪ ] [8]સંદર્ભ:
૧- શુમ પુછ્યસ્ય સૂત્ર ૬ઃ૩ પુન્ય
પાપ
૨- અણુમાપસ્ય સૂત્ર ૬:૪ ૩-ભૂતવ્રત્યનુમા૰ સૂત્ર ૬:૧૩ સાતાવેદનીય ૪-વરુિશ્રુતસડ્યું. સૂત્ર ૬:૧૪ સમ્યક્ત્વ મોહનીય ૫-આદ્યોજ્ઞાનવર્શનાવરળ સૂત્ર ૮:૫ પ્રકૃત્તિભેદ ૬-૫શ્વનવદ્રયષ્ટાવિંશર્તિ સૂત્ર ૮ઃ૬ પ્રકૃત્તિસંખ્યા ૭-૬ર્શનચારિત્રમોદનીય સૂત્ર ૮:૧૦ મોહનીયભેદો ૮-નારીયળ્યોનમાનુષદેવાનિ સૂત્ર ૮:૧૧ આયુકર્મ ૯- પ્રતિજ્ઞાતિગરીરાÇોપાન સૂત્ર ૮:૧૨ નામકર્મ અન્ય ગ્રન્થ સંદર્ભઃ
.
૧-નવતત્વ પુન્ય પાપ-ગાથા ૧૫ થી ૨૦ ૨-કર્મગ્રન્થ પાંચમો ગાથા ૧૫ થી ૧૭ ૩-લોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૨૯૧ થી ૨૯૯ ] [9]પદ્યઃ
(૧)
(૨)
સુખરૂપ શાતા વેદનીય ને મોહની સમકિત કરી હાસ્ય રતિને પુરુષ નામે વેદ સાત્વિક સ્થિતિભલી શુભ આયુ જાણો શુભ-ગતિનું નામગોત્ર કહ્યાં ભલા એ સર્વ પ્રકૃત્તિ પુણ્યની તત્વાર્થ થી લ્યો નિર્મળા સાતા વેદનીય સમ્યક્ મોહનીય પુરુષ વેદને હાસ્યરતિ નામ ગોત્ર આયુષ્ય શુભ પુણ્ય બેંતાલીસ છે પ્રકૃત્તિ બાકી બ્યાશી કર્મ પ્રકૃત્તિ પાપરૂપ તે ખસૂસ થતી એકસો બાવીસ બે વિભાગે પાપ પુણ્ય પ્રકૃત્તિ બનતી
[] [10]નિષ્કર્ષ:- શુભ અને અશુભ પણાને આશ્રીને તત્વાર્થ સૂત્રકારે અહીં પુન્ય તથા પાપ પ્રકૃત્તિના બે વિભાગો કર્યા છે. આત્મ વિકાસના સાધન રૂપે પુન્ય ઉપાદેય અને પાપ હેય કહયું હોવા છતાં અંતે તો સર્વ પ્રકૃત્તિ હેય જ ગણી છે જેમ ને મોક્ષ જ મેળવવો છે તેને માટેનું મુખ્ય ધ્યેય કર્મ નિર્જરાજ હોય તેને પુન્ય કે પાપમાં રસ હોય જનહીં અને જોનિર્જરા ના ધ્યેય પૂર્વક જ જીવ પ્રવૃત્તિ કરે તો જ અનંતાનંત કાર્મણ વર્ગણાના દળીયાને ખરેવવા સમર્થ બનશે
તેથી પુન્યને શુભરૂપ જાણી તેનાથી પાપરૂપ અશુભનેદૂર કરીને શુધ્ધાભાવે શુભ-પુન્યને પણ
નિવારવા યત્ન કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org