Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 135
________________ ૧૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)સાતા વેદનીય (૨)સમ્યક્ત મોહનીય (૩) હાસ્ય (૪)રતિ (૫)પુરષદ (૬)શુભઆયુ (૭)શુભનામ (૮)શુભગોત્ર આઠ ભેદમાં સમાવાતી મૂળ પ્રકૃત્તિ પાંચ (૧)મોહનીય (૨)વેદનીય(૩)આયુ (૪)નામ (૫)ગોત્ર આ પાંચ મૂળ કર્મ પ્રવૃત્તિમાં સૂત્રકાર જે આઠ ભેદોનો નિર્દેશ કરે છે, તેસમાવેશ પામે છે પણ જો ઉત્તર પ્રવૃત્તિને આશ્રીને પુણ્ય પ્રકૃત્તિનની ભેદ સંખ્યા જણાવીએ તો તે ૪૫ થશે * આઠ ભેદોમાં સમાવિષ્ટ થતી ઉત્તર પ્રવૃત્તિ-૪૫ (૧)વેદનીયઃ- સાત વેદનીય (૨)મોહનીય-સમ્યક્ત મોહનીય હાસ્ય મોહનીય પુરુષવેદ મોહનીય, રતિ મોહનીય (૩)આયુષ્યઃ- મનુષ્ય આયુ, દેવ-આયુ (૪)નામકર્મ - નામકર્મના ૩૭ ભેદો શુભ પ્રવૃત્તિમાં ગણેલ છે -ગતિ-૨- દેવગતિ, મનુષ્ય ગતિ -જાતિ-૧- પંચેન્દ્રિય જાતિ -શરીર-૫ ઔદારિક,વૈક્રિય,આહારક તૈજસ કાર્પણ -અંગોપાંગ-૩-ઔદારિક, વૈક્રિય,આહારક -સંઘયણ-૧- વજઋષભનારાચ સંહનન -સંસ્થાન-૧ સમચતુરગ્ન સંસ્થાન -વર્ણાદિ -૪ પ્રશસ્તવર્ણ, પ્રશસ્ત ગંધ પ્રશસ્ત રસ, પ્રશસ્તસ્પર્શ -આનૂપૂર્વી-ર -મનુષ્યાપૂર્વી, દેવાનુપૂર્વી વિહાયોગતિ-૧ શુભ વિહાયોગતિ પ્રત્યેક પ્રકૃત્તિ-૭ પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત અગુરુલઘુ નિર્માણ તીર્થંકર ત્રસ દશક-૧૦ ત્રસ, બાદર,પર્યાપ્ત પ્રત્યેક,સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર,આદેય, યશ(૫)શુભગોત્ર - ઉચ્ચગોત્ર કર્મ - કુલ પુચ પ્રકૃત્તિ અથવા શુભ પ્રકૃત્તિ ૪પ * ૪પ-શુભ/પુચ પ્રકૃત્તિનો સામાન્ય અર્થ ૧- શાતા વેદનીય - જે કર્મના ઉદય થી સુખ શાતાનો અનુભવ થાયતે જેના બંધ માટે ગ૬-ઝૂરૂ માં જીવઅને વ્રતીની અનુકંપા મુખ્ય કહ્યા છે. ૨- સમ્યક્ત મોહનીયા- તત્વાર્થની શ્રધ્ધાપણે અનુભવાતુ, કેવળી, શ્રુત સંઘ, ધર્મ અને દેવોના યશ-કીર્તિ સદ્ગણોના પ્રકાશન અન ભકિત, પૂજા, પરિઉપાસનાદિ વડે પ્રાપ્ત થતું. તે અનુકૂળ રૂપે વેદાતું હોવાથી પુન્ય કર્મ છે. ૩-હાસ્ય મોહનીય-હાસ્ય રૂપે અનુભાવતું આ કર્મઅનુકૂળરૂપેવેદાતું હોવાથી પુન્ય કર્મછે. ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154