Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૧
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૯
૧૦૧ ठिइ उ आउकम्मस्से * उत्त. अ.३३-गा.२२
જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૬૬ (૨)દવ્યલોક પ્રકાશ-સર્ગ:૧૦-શ્લોક-૨૭૬ (૩)નવતત્વ-ગાથા-૪૧ (૪)કર્મ ગ્રન્થ પાંચમો ગાથા-૨
[9]પદ્યઃ(૧) આ સૂત્રનું પહેલું પદ્ય-પૂર્વ સૂત્રઃ૧૫માં કહેવાઈ ગયું છે (૨) આ સૂત્રનું બીજું પદ્ય આ પૂર્વે સૂત્રઃ૧૭ માં કહેવાઈ ગયું છે
0 [10]નિષ્કર્ષ- આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ વિષયક બધાં સૂત્રોને અંતે સાથે આપેલો છે. તેથી સૂત્ર ૨૧ ને અંતે આ નિષ્કર્ષ વાંચવો
S S S T U V U
(અધ્યાયઃ૮-સૂત્રઃ૧૯) U [1]સૂત્રતુટ-વેદનીય કર્મનામની મૂળ કર્મપ્રકૃત્તિ ની જધન્ય સ્થિતિ આ સ્ત્રથી જણાવે છે
[2]સૂત્ર મૂળઃ- પરદાવશમુહૂર્તાવેનીયસ્થ [3]સૂત્ર પૃથકક-અપરા દ્વારા મુહૂ વેનીયસ્થ
[4] સૂત્રસાર - જધન્ય સ્થિતિ]વેદનીય [કર્મપ્રકૃત્તિ) ની બાર મુહૂર્ત કહેલી છે. U [5]શબ્દજ્ઞાનઃઅપર-જધન્ય, આ શબ્દ સ્થિતિ-શબ્દનું વિશેષણ છે. દશમુહૂર્તા-બાર મુહૂર્ત-મુહૂર્ત એ કાળ દર્શાવતી એક સંખ્યા છે વેનીયસ્થ-વેદનીય નામક મૂળ કર્મ પ્રકૃત્તિ
U [6]અનુવૃત્તિઃ(૧)મફતસ્તિ- સૂત્ર ૮:૧૫ થી સ્થિતિ શબ્દની અનુવૃત્તિ (૨)પ્રકૃતિસ્થિતિ. સૂત્ર- ૮:૫ થી પ્રતિ ની અનુવૃત્તિ
O [7]અભિનવટીકા
(૧)મપરી એટલે જધન્યા. ઉત્કૃષ્ટની અપેક્ષાએ જધન્ય કહેવાય. આ શબ્દ સ્થિતિ નુ વિશેષણ હોવાથી જધન્ય સ્થિતિ એવો અર્થ કર્યો છે.
(૨)મપરી અને પરી અર્થાત્ જધન્ય અને ઉત્કૃષ્ટ એ બેની વચ્ચેની સ્થિતિ ને મધ્યમ સ્થિતિ સમજવી.
(૩)દ્રાશમુહૂર્તા વેદનીયકર્મનો જે ક્ષણે બંધ થાય તે સ્થિતિબંધ ઓછામાં ઓછા ૧૨મૂહર્તનો હોય જ.
(૪)જો કે અકષાયી કેવળીને તો વેદનીયની સ્થિતિ બે સમયની જ હોય છે. ૧૨ મૂહુર્ત
Jain Education International
For Priv
For Private & Personal Use Only
www.jainelibrary.org