Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૮
તત્ત્વાથધગમ સૂત્ર અભિનવટાંકા
(અધ્યાયઃ૮-સૂઃ૧૬) [1]સૂત્રહેતુ-મોહનીયકર્મની મૂળ પ્રકૃત્તિની ઉત્કૃષ્ટ સ્થિતિ આ સૂત્ર થકી જણાવે છે. 1 [2] સૂત્ર મૂળ - સપ્તતિનિયણ. 0 [3]સૂત્ર પૃથક-સપ્તતિ: મોહનીયર્સ U [4] સૂત્રસાર મોહનીય કર્મની[ઉત્કૃષ્ટ સ્થિતિસિત્તેર [કોટી કોટી સાગરોપમ પ્રમાણ છે U [5]શબ્દજ્ઞાન - મોદનીય-ચોથી મૂળ કર્મ પ્રકૃત્તિ, જેનું નામ મોહનીય કર્મ છે. સપ્તતિ સીત્તેર [કોડા કોડી સાગરોપમ]સ્થિતિ ની સંખ્યા છે U [6]અનુવૃત્તિઃ(૧)ગતિતિકૃમિ. સૂત્ર ૮:૧૫ થી સાગરોપમોટીકોટા:પસ્થિતિ: ની અનુવૃત્તિ (૨)પ્રકૃથિયાનુમાવ, સૂત્ર ૮:૪ થી પ્રવૃત્તિ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકાઃ
સૂત્રમાં મોહનીયની સીત્તેર એટલું ટૂંકુ વાકય મૂકી દીધું છે, જેને ઉપરોકત સૂત્રો થકી અનુવૃત્તિ લઈને પૂર્ણ કરવાનું છે. તેથી કર્મ પ્રવૃત્તિ અને સાગરોપમ કોડાકોડી પરાસ્થિતિ બંનેની અનુવૃત્તિ કરી છે.
આ રીતે ૭૦ કોટી કોટી સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ એવું એક સળંગ વાકય બને છે. અને આ મોહનીય કર્મ પ્રકૃત્તિની સ્થિતિ છે તે સ્પષ્ટ છે.
અબધાકાળઃ-એટલે મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ અનુદય કાળ ૭OO0 વર્ષનો છે. ત્યાર પછી તે-તે સમયે બંધાયેલ તે-તે મોહનીય કર્મ ક્ષીણ થાય ત્યાં સુધી બાધાકાળ જાણવો.
0 [B]સંદર્ભ$ આગમસંદર્ભઃ-૩ી સરિ નામા સત્તર +ોડાફોડીગો ગોળજ્ઞરૂડોસી
૩, .રૂ-.૨૨ & અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨ પૂર્વાર્ધ (૨)નવતત્વ-ગાથા-૪૧ -પૂર્વાર્ધ (૩)કર્મગ્રન્થ પાંચમો ગાથા-૨૬ (૪)દવ્ય લોક પ્રકાશ સર્ગઃ૧૦-શ્લોક-૨૭૬ અબાધાકાળ U [9]પદ્ય -
આ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્રઃ૧૫ માં કહેવાઈ ગયા છે [10]નિષ્કર્ષ - કર્મોની સ્થિતિનું પ્રકરણ હોવાથી બધી સ્થિતિના વર્ણન ને અંતે સૂત્રઃ૨૧ માં સંયુકત નિષ્કર્ષ જણાવેલો છે.
S S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org