Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૬૫
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૧
(૨)તિયયોનાયુકર્મ6 તિર્યંચ શરીર ટકાવી રાખનાર કર્મ. # જે કર્મના ઉદયથી તિર્યંચગતિનું જીવન પ્રાપ્ત થાય તે તિર્યંચ આયુષ કર્મ છે.
# સુધ્ધા,તૃષ્ણા, શીત,ઉષ્ણ વગેરે અનેકદુઃખોના સ્થાનભૂત તિર્યંચોમાં જેના ઉદયથી ભવધારણ થાય છે. તેને તૈયેગ્યોન આયુષ્ય કર્મ કહે છે.
(૩)માનુષાયુષ કર્મજ માનવ શરીરમાં ટકાવી રાખનાર કર્મ # જે કર્મના ઉદયથી મનુષ્ય ગતિનું જીવન પ્રાપ્ત થાય તે મનુષ્ય આયુષ કર્મ છે.
# શારીરિક અને માનસિક દુ:ખથી સમ-આકુલ મનુષ્ય પર્યાયમાં જેના ઉદયથી ભવધારણ થાય તે મનુષ્યાય કર્મ છે.
(૪)દેવાયુષ કર્મજ દેવના શરીરમાં જીવને ટકાવી રાખનાર કર્મ. $ જે કર્મના ઉદયથી દેવગતિનું જીવન પ્રાપ્ત થાય તે દેવાયુષ કર્મ.
૪ શારીરિક અને માનસિક સુખોથી પ્રાયયુકત દેવોમાં જેના ઉદયથી ભવધારણ થાય તે દેવાયુષ કર્મ છે. અહીં પ્રાય:શબ્દ પ્રયોજવાનું કારણ એ છે કે દેવોને પણ દેવીનો વિયોગ બીજા દેવોની વિભૂતિ જોઇને ઈર્ષ્યા, ત્યાંથી ચ્યવવાનો કાળ નજીક આવવાથી ફુલની માળા વિગેરેનું પ્લાન થવું, દેહની કાંતિ મલિન થવી વગેરે માનસિક દુઃખ હોય છે.
સારાંશ - આ રીતે આયુષ્ય કર્મની ઉત્તર પ્રવૃત્તિ કહી છે. પ્રત્યેક જીવ વધુમાં વધુ એક વખત જ બીજા ભવનું કર્મ બાંધે, ન બાંધે ત્યારે તો તે અવશ્ય મોક્ષગામી જ હોય.અન્યથા ચારમાંથી જે ગતિનું આયુષ્ય બાંધેલ હોય તેનો તેનો ઉદય થતા તેઆયુષ્ય અવશ્ય ભોગવવું જ પડે અને જૂનુ આયુષ્ય પુરુ થતાં ઇચ્છાએ કે અનિચ્છાએ પણ તે શરીર ત્યાગ કરવો જ પડે છે.
[8] સંદર્ભ :
આગમ સંદર્ભઃ-ગાડાં અંતે ! ને વિદે ? mયમાં ! વવદે પરે, તું जहा णेरइयाउए तिरियआउए मनुस्साउए देवाउए * प्रज्ञा. प.२३,उ.२,सू.२९३-१२
૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ પહેલો-ગાથા ૨૩ પૂર્વાર્ધ (૨)દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક ૧૫૮-૧પ૯
[9]પદ્ય(૧) નારકી તિર્યંચ નરને દેવની જીવન સ્થિતિ
| ભેદ ચારે આવું કર્મ સૂત્રની સમજો રીતિ (૨)
ગતિ નારક તિર્યંચ મનુષ્યદેવ ચાર એ આયુષ્ય કર્મના ભેદો જ્ઞાનીઓએ કહ્યા ખરે.
અ. ૮/૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org