Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
८४
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ રીતે પ્રકૃત્તિ બંધ વિષયક ચર્ચા સમાપ્ત થાય છે (૧) મૂળ પ્રકૃત્તિ ની સંખ્યા-૮
સૂત્ર ૮:૫ (૨)મુખ્ય ઉત્તર પ્રકૃત્તિની સંખ્યા-૯૭
સૂત્ર ૮:૬ જ્ઞાનાવરણ-૫
દર્શનાવરણ-૯
વેદનીય-૨ મોહનીય-૨૮,
આયુષ્ક-૪,
નામ-૪૨ ગોત્ર - ૨,
અંતરાય-૫,
કુલ પ્રકૃત્તિ ૯૭ (૩)બંધ-ઉદય-ઉદીરણા-સત્તાની દ્રષ્ટિએ કર્મપ્રકૃત્તિ ઓ
જ્ઞાનાવરણ દર્શનાવરણ, વેદનીય,આયુષ્ય ગોત્ર અને અંતરાય આછ કર્મોમાં તો બંધઉદય-ઉદીરણા-સત્તા ચારેની કર્મપ્રકૃત્તિસંખ્યાએકસમાન જ છે અર્થાત અનુક્રમે ૫,૯, ૨,૪, ૨ અને ૫ ને સંખ્યા બંધ-આદિ ચારેમાં છે માટે મંતવ્યભેદનો પ્રશ્ન નથી
-મોહનીય કર્મની પ્રકૃત્તિમાં-બંધ યોગ્ય પ્રકૃત્તિ ૨૬ કહી છે,જયારે ઉદય-ઉદીરણા અને સત્તાયોગ્ય પ્રવૃત્તિ -૨૮ છે. આ મત કર્મગ્રન્થ તથા તત્વાર્થ ટીકાનો છે. સૂત્રકારે સૂત્ર તથા ભાષ્યમાં બંધાદિ ભેદો પાડેલા નથી કેમ કે આ પ્રકરણ જ બંધ વિષયક છે માટે તેને બંધ પ્રવૃત્તિ સમજી જ લેવાની છે
નામકર્મની પ્રકૃત્તિમાં બંધ ઉદય-તથા ઉદીરણા યોગ્ય પ્રવૃત્તિ કર્મગ્રન્થમાં -૬૭ કહી છે અને સત્તા યોગ્ય પ્રકૃત્તિ ૯૩ અથવા ૧૦૩ કહી છે.
જેનું ગણિત તે-તે સૂત્રોની ટીકામાં કહેવાયું છે. તત્વાર્થ સૂત્ર અને કર્મગ્રન્થ વચ્ચેના મંતવ્ય ભેદ આ સાથે રજૂ કરેલ છે. જાણે કર્મગ્રન્થાનુસારની પ્રત્યેક પ્રકૃત્તિ, ત્રશ દશક અને સ્થાવર દશક એમ કુલ ૨૮ પ્રકૃત્તિનો સ્થિર છે. પિંડ પ્રકૃત્તિનો ભેદ નીચે મુજબ છે | પિંડ પ્રકૃત્તિ ગતિ જાતિ શરીર અંગોપાંગ બંધન સંઘાત સહનન | કર્મગ્રન્થ ૪ ૫ ૫ ૩ પકે ૧૫ ૫ | $ તત્વાર્થ : ૪ (અનેકવિ પ અનેકવિધ એક ૧ કે પs પિંડપ્રકૃત્તિ સંસ્થાન વર્ણ ગંધ, રસસ્પર્શ આનુપૂર્વી વિહાયોગતિ કર્મગ્રન્થ ૬ [ પ ૨ ૫ ૮ તત્વાર્થ અનેકવિધ અનેકવિધ અનેકવિધ ૮
કર્મગ્રન્થાનુસાર આ ૬૫ કે ૭૫ પ્રકૃત્તિ +૨૮ પ્રત્યેક થી ૯૩ કે ૧૦૩ નામકર્મ પ્રકૃત્તિ સત્તાયોગ્ય થશે.
બંધ ઉદય-ઉદીરણા યોગ્ય ૬૭ કહી છે. તેમાં પ્રત્યકાદિ ૨૮તો છે જ ઉકત ૫ માંથી બંધનની-૫, સંઘાતની-પ અને [વર્ણાદિચાર મૂળ રહી બાકી ૧૬ ઉત્તર પ્રકૃતિ ઘટી જતાં કુલ ૨૬ પ્રકૃત્તિ ઘટવાથી બાકી ૩૯ રહેશે આ ૨૮+૩૯=૭કુલ પ્રકૃત્તિ બંધાદિ ત્રણની ગણાશે.
આ રીતે કુલ બંધયોગ્ય કર્મપ્રકૃત્તિ ૧૨૦, ઉદય-ઉદીરણા યોગ્ય પ્રકૃત્તિ ૧૨૨ અને સત્તા યોગ્ય પ્રકૃત્તિ ૧૪૮ કે ૧૫૮ થશે.
0.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org