Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૬૩
અધ્યાયઃ ૮ સૂત્ર: ૧૧ (૨) બીજું પદ્ય પણ સૂત્ર ૯ અને ૧૦ નું સંયુકત છે
સાતાને અસાતા એ વેદનીય પ્રકાર બે સત્ય અસત્ય ને મિશ્ર દર્શન મોહનીય તે કષાય ચોકડી ચાર ચારની અનંતાનુબંધી પેલી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજવલન છે એ છેલ્લી હાસ્ય રતિ અરતિ ભવશોકે જુગુપ્તતાનો કષાય છે
ત્રણ વેદ નરનારી નપુંસક ચારિત્ર મોહનીય પચ્ચીસ તે U [10]નિષ્કર્ષ - સૂત્રકારે એ મોહનીયની જે અઠ્ઠાવીસ પ્રકૃત્તિ ગણાવી તેનો નિષ્કર્ષ નિમ્નોકત છે
૧- જો સમ્યક્ત પ્રાપ્ત કરવું છે તો અનંતાનુબંધી કષાય ચોકડીને દૂર કરવી જ પડશે. ૨-જો દેશવિરતિ કે શ્રાવકપણું મેળવવું હશે તો અપ્રત્યાખ્યાન કષાય ચોકડીને નિવારવી જ પડશે
૩- જો સર્વવિરતિ કે સાધુપણાની ઝંખના છે તો તે જીવે મનુષ્ય પ્રત્યાખ્યાનાવરણ કષાય ચોકડીનો નિગ્રહ કરવો પડશે
૪- જો યથાખ્યાત ચારિત્ર સુધી આત્મવિકાસ સાધવો હશે તો સંજ્વલન કષાયને સત્તામાંથી ફગાવવો પડશે
અર્થાત મોક્ષનાઅર્થીજીવોને આકષાયોસર્વથાત્યજવા પડશેકષાયજતાનોકષાયતો ચાલ્યાજ જવાના છે અને દર્શન મોહનીયના ક્ષય સિવાય કષાયો સંપૂર્ણતયા દૂર થવાના નથી માટે સર્વપ્રથમ સમ્યક્ત પ્રાપ્ત કરવા, પુરુષાર્થ કરવો કે જે સમ્યક્ત, મોક્ષનું પ્રથમ પગથીયું છે
વળી આમોહનીય નો ક્ષય થવાથી જ જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયનો ક્ષય થશે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે, માટે સર્વકર્મ કરતા ભંયકર એવા આકર્મને હટાવવાનો પ્રયાસ એ જ આ સૂત્રનો આચરણીય નિષ્કર્ષ સમજવો.
S S S S T U T.
(અધ્યાયઃ૮-સૂત્ર:૧૧) U [1]સૂત્રહેતુ- આયુષ્યકર્મનામકમૂળપ્રવૃત્તિની ચાર ઉત્તર પ્રવૃત્તિ ને નામનિર્દેશ પૂર્વક આ સૂત્રમાં જણાવે છે
U [2]સૂત્ર મૂળ:-નરસૈયોનીનુવાનિ U [3]સૂત્ર પૃથનાર તૈર્યથોન - માનુષ - રૈન
[4] સૂત્રસાર-નારક, તિર્યંચ મનુષ્યઅનેદેવસંબંધિએમ ચાર પ્રકારે આયુષ્યકર્મછે] I [5]શબ્દજ્ઞાનઃનરિવ-નરક સંબંધિ તૈય -તિર્યંચ સંબંધિ મનુષ-મનુષ્ય સંબંધિ વ -વસંબંધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org