Book Title: Syadvad Ane Sarvagnata Author(s): Prabhudas Bechardas Parekh Publisher: Shrutratnakar View full book textPage 8
________________ (૧) સ્યાદ્વાદ અને સર્વશતા જૈનદર્શન બહુ જ ઊંચી કોટિનું દર્શન છે. આનાં મુખ્ય તત્ત્વો વિજ્ઞાન-શાસ્ત્ર (સાયન્સ-Science)ના આધાર ઉ૫૨ રચાયેલાં છે. આ મારું કેવળ અનુમાન જ નથી, પણ મારો સંપૂર્ણ અનુભવ પણ છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ વધતું જાય છે, તેમ તેમ જૈનધર્મના સિદ્ધાંતો પણ સિદ્ધ થતા જાય છે.” સ્વર્ગસ્થ ડૉ. એલ. પી. ટેસીટેરી (ઇટાલી) જૈનધર્મ એક વૈજ્ઞાનિક ધર્મ છે.” –દરબારી લાલજી ઉપર જણાવેલા બન્નેય જૈનધર્મના અભ્યાસીઓનાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 94