________________
Shri Mahavir Jain Aradhana Kendra
કાલિદાસમાં મર્યાદાભાધ
પ્રસ્તુત વણુ ન વ્યષ્ટિ અને સમષ્ટિના ધર્મની મર્યાદાને સ્પષ્ટ રીતે ઉપસાવી આપે છે, જે સ્વસ્થ અને તંદુરસ્ત સમાજની રચના માટે સંતે માટે ઉપાદેય છે, આ આદર્શ ભારતીય સમાજની પેાતાની વિશેષતા છે.
www.kobatirth.org
કાલિદાસે ‘અભિજ્ઞાનશાકુન્તલ'માં પણ આ જ સંદેશ આપ્યો છે કે વ્યક્તિનિષ્ઠપ્રેમ પણ ધર્માંતે અનુકૂળ થઈને જ વિકસિત થઇ શકે. સમષ્ટિની ઉપેક્ષા કરનાર પ્રેમ શાપિત છની જાય છે. દુષ્યંતના વ્યક્તિનિષ્ઠ પ્રેમમાં ખાવાઈ ગયેલી શકુન્તલાને સમષ્ટિના પ્રતિનિધિ દુર્વાસાના શબ્દો સંભળાતા નથી અને તેને દુર્વાસાના શાપનું ગ્રહણ લાગી જાય છૅ, ૧૯
१९
આ રીતે એકલી વ્યક્તિનિષ્ઠ દામ્પત્યની ભૂમિકા સ્થિર અને સંવાદી બનતી નથી. ‘ મેઘદૂત 'ના યક્ષ કાંતાપ્રણયમાં લીન છે, પણ તે પોતાની કરજ બજાવવામાં ભારે પ્રમાદ કરી મેસે છે અને સ્વામીના શાપના ભાગ થઈ પડે છે.૨૦ અપ્સરા ઉર્વશી પોતાને અસુરથી બચાવનાર રાજવીના પ્રેમમાં ચકચૂર છે પરિણામે સ્વર્ગની નાટ્યશાળામાં લક્ષ્મીના પાઠ ભજવતાં * કોનામાં તારા પ્રેમ છે? '–એ પ્રશ્નના જવાબમાં એનું હૃદય એની જીભ પાસે · પુરુષાત્તમમાં ' તે બદલે ‘ પુરુરવામાં ’ ખેાલાવડાવે છે.૨૧ અને તેનું આ સ્ખલન તેને સ્વાઁમાંથી પૃથ્વી પર
'
'
ધકેલી દે છે.
२०
આમ કાલિદાસ સુ`ગારના કવિ હોવા છતાં અને તેમનાં ‘ કાવ્યા અને નાટકોમાં વિલાસનું ભરપૂર વર્ગુ ન હોવા છતાં જીવનમાં અને પ્રેમમાં મર્યાદાખાધને સંદેશ આપતુ તેમનું ભવ્યજીવનદર્શીન તેમને વિશ્વસાહિત્યમાં અગ્રિમ સ્થાને પ્રસ્થાપિત કરે છે, એમના દર્શીનને પૂરેપૂરું ન સમજી શકનાર ભલે તેમને ‘વિલાસનેા કવિ ' કહું પણુ ખરેખર તો તેએ ધ મર્યાદાથી છલકાતા આત્મવિશ્વાસના અને વિશેષ તા ભારતીયદર્શીનના કવિ છે.
o
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विचिन्तयन्ती यमनन्यमनसा तपोधनं वेत्सि न मामुपस्थितम् । स्मरिष्यति त्वां न स बोधितोऽपि सन् कथां प्रमत्तः प्रथमं कृतामिव ॥
कश्चित् कान्ताविरहगुरुणा स्वाधिकारप्रमत्तः शापेनास्तङ्गमितमहिमा वर्षभोग्येण भर्तुः । द्वितीयः -- ततस्तया पुरुषोत्तम इति भणितव्ये
૧૫
For Private and Personal Use Only
(અભિજ્ઞાનવાતનમ્ ૪/૨)
(મૈત્ર૦ પૂર્વમંત્ર-૨) पुरूरवसीति निर्गता वाणी । (વિષ૦ તૃતીયોડ :)