Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 88
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા દેશપાંડે મહેજો-દડે " (૧૯૫૨ ), “ અશાક અને એના અભિલેખ (૧૯૭૨), “ ચીનમાં પ્રસરેલી ભારતીય સંસ્કૃત ” (૧૯૭૫), “ટમ કત એકાદશી માહાગ્ય”(૧૯૫૫, ૧૯૭૩) શબ્દરત્નપ્રદીપ” (૧૯૫૬) ઈ. અનેક વ્યાખ્યાનમાળાઓમાં તથા સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ફાર્બસ ગુજરાતી સભા, ગુજરાત વિદ્યાપીઠ વ. ખ્યાતનામ સંસ્થાઓમાં એમનાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાને આવેજિત થયાં. વિવિધ અધિવેશનમાં તથા જ્ઞાનસત્રોમાં પણ એમણે પિતાનું અનેરું યોગદાન કર્યું. પિતાના વિશાળ કુળ કુટુંબની રસપ્રદ માહિતી સાથે જ છે. શાસ્ત્ર મહાદયે સ્વકીય વંશાવળી, નોંધપાત્ર સાલવારી, ગ્રંથની સૂચિ તથા આપ્તજને, સંશોધકવર્ગ અને સહકાર્યકર્તાઓ સાથેના ફોટાઓને પણ પુસ્તકમાં સમાવેશ કરેલ હોવાથી તેમની “ જીવનમૃતિ ” વધુ સંસ્મરણીય તેમ જ ઉદ્દબોધક લાગે છે. એકંદરે પ્રા. ડો. હરિપ્રસાદ શાસ્ત્રી મહોદયની વ્યવસાયત્મિકા પ્રજ્ઞા, લેકસંગ્રહામક વૃત્તિ તથા સ્નેહસભર સ્વભાવને લીધે તેમનું વ્યક્તિત્વ પ્રભાવક જણાય છે. પરમોચ્ચે પરમાત્મા તેમને નિરામય દીર્ધાયુષ્ય આપે એવી અભ્યર્થના છે ? ઉમા દેશપાંડે સંન, પાણી અને પ્રાકૃત વિભાગ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. અધ્યયન અને સંશોધન—-લેખક-પ્રા. હરિપ્રસાદ સં. શાસ્ત્રી પ્રકાશક:-હાંરપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી ૧૯૨, આઝાદ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૧૫ પ્રકાશન, ઈ. સ. ૧૯૯૧, પૃષ્ઠ સંખ્યાઃ ૯૨ કિમત : રૂ. ૨૦/ ( R* - - મ. પ્રા. શાસ્ત્રી મહોદય પ્રસ્તાવનામાં કહે છે તે પ્રમાણે, “ આ લેખસંગ્રહમાં સંસ્કૃત સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય, મિસરની સભ્યતા, ભારતને સાંસ્કૃતિક ઈતિહાસ અને ગુજરાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસને લગતા વિવિધ વિષયો વિશે અધ્યયન અને સંશોધનના પરિપાકરૂપે વિવેચનાત્મક રજૂઆત કરવામાં આવી છે.” હાંરવંશમાં દ્વારકા અને શ્રી કૃ ” નામને પહેલે લેખ ગુn રાત ઇતિહાસ પરિષદના મા અધિવેશન પ્રસંગે શ્રી હરિદાસ વિઠ્ઠલદાસ મોકાણી સુવર્ણચંદ્રક પાત્ર ઠરેલ નિબંધ છે. જેમાં શ્રી કૃષ્ણનું દેવી સ્વરૂપ અધિક પ્રમાણમાં આલેખાયું છે એવા હરિવંશમાં મળતું સમકાલીન “ દ્વારકા નગરીનું વર્ણન લેખકના મત પ્રમાણે પરોક્ષ માહિતી અને કવિકલ્પનાના આધારે થયેલું છે ને આથી એને સમુદ્ર તટે આવેલી ભવ્ય રાજધાનીના આદર્શ વર્ણન તરીકે જ ઘટાવવું ઘટે.” (પૃ. ૮). આ વિધાનની વિગતવાર સાધક બાધક ચર્ચા અર્ધી રજૂ કરવામાં આવી હતી તે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108