Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 91
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યથાવલોકન વ્યક્તિત્વ-પ્રકૃતિ, પ્રવૃત્તિ વ્યંગ્યકારના બરનું નથી, છતાં “ગિરગટ કે રંગ' કવિતામાં આજની રાજકીય સ્થિતિ પર તેઓ સફળ વ્યંગ્ય કરી શક્યાં છે. જો કે આ રસ્તો સીધે-સપાટ છે. ઉદાહરણ જોઈએ ? " क्यों गिरगिट को मार रहे हो। बेचारा निहत्था जीव । भगवान का बना एक रूप है। मारना है तो उसे मारो। जो गिरगिट बन । धर्म का अर्थ बदल रहे हैं। दुनिया की भीड में । चोला बदल । हमें तुम्हें लड़ा । अपनी हकूमत बजा रहे हैं।" ને કે સત્યકથનની આ પંક્તિઓમાં રહેલો ભંગ્ય કેટલો સાર્થક અને સત્ય લાગે છે સપાટતા વ્યંગ્યની ધારને બુટ્ટી કરી નાખે છે ! આ કાવ્યસંગ્રહની નાની-મોટી કવિતામાં એકલ-દોકલ એવી સરસ, સચોટ કાવ્યક્તિઓ વાંચવા મળી જાય છે જે સહૃદય પાઠક સહાનુભૂતિ અને દર્યપૂર્વક ખાળી શકે. છે. નલિની પુરોહિતમાં રહેલી ભાવિ સફળ ક્વયિત્રીની સંભાવનાના સંકેત એમાં છુપાયેલા છે. આ આશાસ્પદ સ્થિત આ કાવ્યસંગ્રહનું આગવું મૂલ્ય છે. અંતમાં કેટલીક અગત્યની વાત. કાવ્યસંગ્રહમાં અનેક સ્થળોએ મુદ્રણ દોષો નજરે પડે છે. કયાંક કયાંક તે તે મુદ્રણદોષ નથી પણ ભાષા તથા વ્યાકરણના આંખે ઊડી વળગે તેવા દોષો છે. કદાચ પ્રકાશન પૂર્વેની નિષ્કાળજી, અસાવધાની કે ઊતાવળના કારણે આમ થયું હશે. કેઈ અન્ય આ દોષદર્શન તરફ આંગળી ચી છે તેના કરતાં સ્વદોષદર્શન જ ઉત્તમ અને સાર્થક ગણાશે. અસ્તુ. * અનતિ’ કવળ અનુભતિના પ્રથમ પગથિયેથી અભિવ્યક્તિનાં સબળ સોપાન સર કરે. એવી શુભેચ્છા ! હિન્દી વિભાગ, કે. એમ. શાહ ફેકટી ઓફ આર્ટસ, એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા. સાંપ્રત સહચિંતન-ભાગ ૫, લેખક : રમણલાલ ચી. શાહ, પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. મૂલ્ય રૂા. ૨૫=૦૦, પૃ. ૧૯૬, પ્રથમ આવૃત્તિ જૂન, ૧૯૯૪. પિતાના કોમી રાઈટના વિસર્જનથી આરંભાતો આ ગ્રંથ ચૌદ જેટલા વિવિધ વિષયને આવરી લે છે. સર્વ શ્રી જે. કૃષ્ણમૂર્તિ, સરહદના ગાંધી બાદશાહખાન અને ઈદિરા ગાંધી–એ ત્રણ એમાં નવા પાંજલિઓ છે. અસંવભાગે ને હુતસ્સ મેકળા, અમારિકવર્તન, માય અસણપાસ, રાતા મહાવીર અને શ્રવણ બેલગાડા એ પાંચ એક યા બીજે રૂપે જૈન ધર્મના સિદ્ધાંત ઉપર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108