Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચથાયલેકન કર ચિત્તતંત્ર કામે લાગી જાય એવા શુભ અવસર કયારે આવશે? (પૃ. ૩૪) આ ઉભય લેખામાં લેખકનું સંવેદનશીલ હૃદય ધબકતું દેખાય છે, * ચરણુ–ચલનના મહિમા' અને ‘ માયન્ને અસણુપાણુસ્સ' એ બે લેખાને સાથે વાંચવા જોઈએ. એકમાં માપસર આહારનું મહત્ત્વ છે. તે! ખીજામાં એનું સમતાલન જતુ રહેતાં ચાલતા રહેવાનું માહાત્મ્ય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અલબત્ત પ્રથમમાં આજનો વાહનવ્યવહાર, સગવડ વગેરેનું એમનું માહિતી સભર જ્ઞાન દેખાય છે. સાથે સાથે સાહિત્યિક સ્પર્શ પણ વર્તાય છે જ. દા.ત. ‘ ચાલવાનું ગમતું નથી એટલે શરીરમાં ચરખીના વધારા થાય છે. શરીરમાં ચરખીને વધારે થાય એટલે ચાલવાનું કુદરતી રીતે ગમતું નથી. ( પૃ ૧૬૪) પછી ચાલવાની કળા જુદીજુદી ચાલ વણ્વી છે અને છેલ્લે માસ એકલા ચાલ્યા જતે હોય તા તે ' નિસર્ગ સાથે જુદી જાતનું ઐકય અનુભવે છે (પૃ. ૧૭૫ ) એમ કહી ’ચરેવ નિ' કર્યું છે. આના સંદર્ભોમાં ‘ માયને અસછુપાસ 'માં આવતાં વાકયા નોંધવા જેવા ઇંઃ માસના શરીરના પપ્પુ માટે બહુ આહારની જરૂર નથી. એલું ખાવું એ વ્યક્તિના હિતની વાત છે, ' (પૃ. ૮૪-૮૫) • અસ’વિભાગે! ન હુ તફ્સ મોકળા 'એ ભલે જૈનશાસ્ત્ર દશવૈકાલિકનું સૂત્ર ડાય પ એમાં આજના જમાનામાં જ્યારે સ્વાર્થ વૃત્તિ ફૂલતી ફાલતી જણાય છે ત્યારે સમાજના ધારકબળ માટે મહત્ત્વનું સૂત્ર છે. લેખક કહે છેઃ ' સસારમાં કોઈપણું જીવ જન્મજન્માંતરની દૃષ્ટિએ એકલે જીવી શકતા નથી. ' ( પૃ. ૭) એ સદભે પણ એણે સરખી વહેંચણી કરીને જ જીવવું જોઇએ, ખાવું જોઇએ. ખવડાવીને ખાઓ ' (પૃ. ૮ ) એ પ્રાચીન અતિથિદેવા ભવ-સૂત્રના સાદો અર્થ છે. આવા સદ્ગુણાને વિકાસ જ માનવ સમાજને ટકાવી રાખે છે. એ અધ્યાત્મિક વિકાસની પૂર્વ ભૂમિકા છે, ' ( પૃ. ૧૨ ) ગુણુ વિકાર · એવું જ ′ અમારિપ્રવર્તન' અહિંસાના ફેલાવા વિષેમાં કહ્યું છે. અહિંસાધનું જાતે આચરણ કરવુ. એટલુ` જ બસ નથી, ખીજાને પણ એવું આચરણ કરવા માટે પ્રેરણુા કરવી જોઇએ (પૃ. ૧૩ ) મન, વચન અને કાયાથી હિંસા ન કરવી, કરાવવી ( પૃ. ૧૪ ) આનું તાર્કિક કારણ આપતાં લેખક લખે છેઃ—“ દરેક જગુતે જીવવુ ગમે છે કાઈને મરવું ગમતું નથી ” (પૃ. ૧૫ ) તેથી પણ અહિંસા આચરવી જરૂરી છે. ઐતિહાસિક આધાર લઈ કુમારપાળે અને અકબરે માંસાહારની મનાઇ કરેલી તે નોંધી લેખક આપણુને પૂછ્તા હૈાય તેમ સેકશાહીમાં અકબર કે કુમારપાળ જેવો હુકમ બહાર પાડવામાં વી મુશ્કેલી હોય છે તે કહી દે છે. ( પૃ. ૨૨ ) F For Private and Personal Use Only ‘રાતા મહાવીર' અને ‘ શ્રમ ખેલગાડા' લેખકને સંશાધકની માફક ઊંડી ખેાજ કરવાનું ગમે છે તેના દ્યોતક છે. બંને તીર્થ છે પણ એની વિશેષતા બતાવવાની સાથે રાતા મહાવીરની પ્રતિમાની નીચે સિંહ કેમ મૂકયેા હશે તે (પૃ. ૧૪૩) અને બાહુબલિજીની પ સ્વ. ર

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108