________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
હરિપ્રસાદ શિ. જોષી
ફૂટની ઊંચી પ્રતિમા પર્વતમાંથી કાતરેલી છે એમ કહી તેના શિલ્પ વિષે વાત કરતાં લખે છે. ‘ અદ્દભુત અને અપૂર્વ એવા ઉપશમને, શાંતિ અને કરુઙ્ગા, ત્યાગને અને વિરક્તિ ભાવ ' એ પ્રતિમામાં કૉંગરેલા છે. ( પૃ. ૧૭૯ )એ પછી આખા ઇતિહાસ શોધી શોધીને મૂકયા છે.
ચિખાદરાની આંખની હાસ્પીટલ ’માં ડૉ. દાશીનુ ચરિત્રચિત્રણ ખરે જ પ્રશ`સનીય છે. એમની સાદાઈ બતાવવા રેલ્વેની મુસાફરી કરવાની એમની રીતના પ્રસંગ હદયસ્પર્શી છે. સસ્થાને એમણે તથા એમનાં ધર્મપત્ની ભાનુખને જીવન સમપી` દેવાના નિષ્ણુય કર્યાં તેને પશુ લેખકે સરસ રીતે બિરદાવ્યા છે. એ લેખના સમાપનમાં • આવી સામાજીક સેવાભાવી સ'સ્થાઓની મૂલ્યવાન યોગદાનની એટલી જ જરૂર રહેવાની ’ એમ કહી એ સંસ્થાને ઉત્તમ રીતે બિરદાવી છે. (પૃ. ૧૩૧)
ખાલી'ના સભર ઇતિહાસ એ શીર્ષક જ સૂચવે છે કે હિમાલયમાં આવેલી રમણીય જગા ‘ખાલી’ની વિશેષતાએ એમાં ભરી પડી છે. લેખક તધે છે: હિમાલય એટલે રમ્ય સ્થળાનું જાણે સંગ્રહસ્થાન.' (પૃ. ૯૭) અલમાડાથી ૧૫ કી.મી. દૂરનું ખાલી સર હેન્રી, વિલ્સન, ગાંધીજી વિજયાલક્ષ્મી પંડિત, જવાહરલાલ, ભાસ્કર સ્વામી અને છેલ્લે નવનીતભાઇ એ દેવી રીતે વિકસાવ્યું અને મા આનંદમયી પણ ત્યાં પધારેલાં વગેરે રસપ્રદ છે. '
"
ઇન્દિરા ગાંધી ’લેખમાં તેએ લખે છે, ‘ શ્રીમતી ગાંધી પ્રચંડ નારીશક્તિનાં પ્રતીક હતાં ' (પૃ. ૧૩૩) શક્તિ કયાંથી આવી તે તેમના થએલા ઉછેર દ્વારા બતાવી લેખક ઉમેરે છેઃ મહાપુરુષાની વચ્ચે ઉછરવું એ લાભ તા ખરા. પરંતુ પોતાની સ્વકીય કહી શકાય એવી તેજસ્વી પ્રતિભા વિના આટલી સિદ્ધિ સાંપડે નહિ ' (પૃ. ૧૩૪) એમની પ્રતિભાને તેમણે અનેક વિશેષણાથી નવાજી છે (પૃ. ૧૩૬) છતાં તેઓ તેમના નરસાં પાસાંથી પણ પરિચિત તેા છે જ. પણ માણસે તે સારાં લક્ષણે!માંથી જ ખેોધપાઠ લેવે જોઈએને! એ જ એમની સાચી શ્રદ્ધાંજલિ હાય !
એમની ચિરત્રચિત્રણની શક્તિ બાદશાહખાન 'ને અપાયેલી અ`જલિમાં પૂર બહારમાં જાય છે. સ્વયં સેવક તરીકે નાંધેલું ચહેરા પર સતત નિર્દોષ સ્મિત ' લેખકનુ` મહામૂલું સંભારણું છે. (પૃ. ૧૧૨) ૯૮ વર્ષની વયે મરણને શરણ થનાર એ ખુદાઇ ખિદમતગારને થએલા અન્યાયને તેમણે અહીં સરસ વાચા આપી છે. ‘ સંત પ્રકૃતિના એ મહામાનવ ’ ( પૃ. ૧૧૫) રાજનૈતિક ભૂલાનાં જે લાંબે ગાળે પરિણામે દેખાય તેના ઉદાહરણુરૂપ હતા. ધરપકડ વખતે ભારત મૂક સાક્ષી બન્યુ' (પૃ. ૧૧૭) એમ કહીને એ મહાપુરુષને કેટલું દુ:ખ થતું હરો તેના ચિતાર આપી દીધું છે. તે કે જવાહરલાલ નહેરુ એવા તથા ભારતરત્નના ઈલ્કાબ આપી ભારતે એમનું એ દુઃખ હળવું કરવાના યત્ન કર્યાં એ સારૂં થયું અને એમની તબીબી સારવાર છેલ્લે કરી શકવા બદલ ભારત ભાગ્યશાળી થયું ગણુાય એમ કહી અંજલિને પૂર્ણ કરી છે.
માદશાહખાનની
આ સ'ગ્રહના સર્વોત્તમ લેખ કહી શકાય તેવા જે. કૃષ્ણમૂર્તિની વિચારધાગને સ્પષ્ટ કરતા લેખ સૌએ વાંટ્યા જેવા છે. છે એમના મૃત્યુ પછીની શ્રદ્ધાંજલિ જ. ‘એક પવિત્ર પ્રાન પુરુષની
For Private and Personal Use Only