________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉષા એમ. પ્રાચારી,
કુલ એગણુત્રીસ લેખાં એકસેાસત્તર પાનામાં સમાવિષ્ટ કર્યા .. આઝાદીના સમય હાવાથી લેખકશ્રીની રગેરગમાં દેશભક્તિ વાયેલ હતી. કટ્ટર ગાંધા અનુયાયીની છાપ તેમના લેખામાંથી ઉપસે છે. તે સમયે ચોમેર ગાંધી જુવાળ ફેલાઈ ગયા હતા. માતૃભૂમિ પ્રત્યે અતૂટ લાગણી ધરાવતા સ્વદેશપ્રેમી અને ખાદીધારી એવા લેખકશ્રી કચ્છના ખેડાઈ ગામના વતની અને કચ્છ ગુર્જર જ્ઞાતિના હતા. પોતાની જન્મભૂમિ કચ્છના અને સ્વજ્ઞાતિના ઉત્થાન માટે તેઓ ખૂબ સજાગ હતા. શ્રી જાગૃતિ, વિદ્યાર્થી ના વિકાસ અને તેમના શિક્ષણુ માટે તેમણે ખૂબ પ્રયત્ન કરેલા. તે અધશ્રદ્ધાના વિરોધી અને નવધડતરના હિમાયતી હતા એવું તેમના લેખામાં પ્રતિબિંબિત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**
''
સમાજમાં સ્ત્રીઓનું સ્થાન, તૈમતી જાગૃતિ, વિકાસ તેમજ શિક્ષણ વિષે લેખક ચિંતિત હતા. તેમના લેખા જેવા કે, “ આપણી જ્ઞાતિમાં સ્ત્રીઆનુ સ્થાન, “ કન્યા શિક્ષણની આવશ્યા ”, ઘૂંઘટપટ * વગેરેમાં લેખકે સમાજમાં સ્ત્રીની દુર્દશા જોઈ દુઃખ વ્યક્ત કર્યું" છે, અજ્ઞાનતા અને નિરક્ષરતાનાં પડળાએ સ્ત્રીઓનાં જ્ઞાનચક્ષુને ઢાં?! દીધાં છે. ભાવિ પ્રજાને સુસ’સ્કૃત અનાવવા બહેતાને સસ્કારી અને જ્ઞાની બનાવે, તેમને અધિકાર માટે લડવા પ્રેરા. સ્ત્રીને ગૃહિણી માત્ર ન બનાવતાં સમગ્ર વિશ્વની સાચી સ્ત્રીશક્તિ બનાવા. સ્ત્રી એ પુરુષની અર્ધાંગના છે એ ધ્રુવસત્ય છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદ ન રાખવા જણાવીને લેખક તેને અનુસર્યો છે. “ ઘૂ‘ટપટ ”માં જણાવ્યું છે કે લાજ કાઢવા જેવી પ્રથાએ નવોઢાના જીવનને નાશ કરી રહી છે એ માટે તેને બહિષ્કાર કરો. લાજની ' મર્યાદા 'માં નરી · મૂર્ખતા ' છે તેવું તેએ જાવે છે. “ કબીરવડ અને ‘ તાજમહાલ ’' લેખામાં પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ વ્યક્ત થયા છે.
'
જ્ઞાતિબંધુના વિકાસાર્થે અભ્યુદય માડી ! અને
વિદ્યોત્તેજક ડે ' એકત્ર કરવાન
68
લેખકના પ્રયાસ નાતિપ્રત્યેની તેમની ભાવના વ્યક્ત કરે છે. સુજ્ઞ જ્ઞાતિબંધુઓને આપણો જુની પ્રવૃત્તિને પુનરુદ્દાર ” લેખ દ્વારા સજાગ કર્યા છે. લેખકે તેમનું જીવન સમાજની ઉન્નત્તિ માટે અર્પણ કરી દીધું છે. “ યુગધર્મ પિછાને '' લેખમાં પૂ. ગાંધીજીની ‘હિન્દ ડે' હાકલથી લોકોમાં આવેલી સ્વરાજ્ય અને સ્વદેશીની ભાવનાનું ચિત્ર મળે છે સાથે અંગ્રેજી ભણુતર પ્રત્યેના અહેાભાવ આત થયાની વાત જાવા મળે છે. “ આપણી જ્ઞાતિ અને સ`સ્કારિતા ''માં સમાજ પ્રત્યેની લાગણી વ્યકત થઇ છે. “ મારા ગામમાં ' લેખકે અંધશ્રદ્ધાને દૂર કરવા સામૂહિક સાગતાની હિમાયત કરી છે. “ રામગઢ મહાસભાના સ`સ્કરણા ” અને “ ભાઈ વિશ્રામભાઈ ભવાન રાઠોડ ”માં લેખકશ્રીની મુક્ત ગાંધીવાદી, ખાદીધારી અને ધર્મરક્ષક તરીકેની છાપ ઊપસી આવે છે.
"
"6
વિદ્યાર્થીઓના ઘડતર માટે સજાગ લેખકે કોઈ કહેશો કે, “ હાલતા ચાલતા “ આપણુાં છાત્રાલયા, તેના આદર્શો અને ઉપયોગિતા 'માં, તેમજ વિદ્યાર્થીમિત્રોને ’માં જણાવ્યું છે કે ભારતની આઝાદીના ઐતિહાસિકજ`ગમાં વિદ્યાર્થીમિત્રોને કરજ વિષે સભાન કર્યા છે. વિદ્યાર્થીઓમાં નૂતન ચેતના જાગૃત કરતા સમાજની કલ્પના કરી છે તેા ફરિયાદ પણુ કરી છે કે આજના યુવાનોમાં ખમીર અને ભાવના એસરતાં જાય છે. તેમજ પગપાળા પ્રવાસ અને ગ્રામ્યજીવનનું મહત્ત્વ જણાવ્યું છે.
For Private and Personal Use Only