Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 96
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘સત્ર દર્શોનામાં યોગના ક્રિયાકલાપ અને; સેશ્વર સાંખ્યમાં ઇશ્વરતત્ત્વના તાણાવાણા અનેરા. ' 13 યોગદશન પ્રક્રિયા સાધવાથી કેવલ્યમેાક્ષ પ્રાપ્ત થાય છે. (૫ ૧૪) યોગ આપણું કેળવણીશાસ્ત્ર છે. અષ્ટાંગયોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને સમાવેશ થાય છે. પ્રારંભના ચાર યોગ દ્વારા મનુષ્યના નૈતિક જીવનનુ અને શરીરનું ધડતર થાય છે, ત્યાર પછીનાં બે અંગ ચિત્તની કસરત છે. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ ચિત્ત સ ́ભવી શકે છે. અહીં ક્રમશઃ અષ્ટાંગયોગનુ પઘ-ગદ્યમાં નિરૂપણ થયું છે. ઉષા એમ. પ્રચારી .. ' મેક્ષપદ આત્માનુસ'ધાન; કૈવલ્યપદ છે પરબ્રહ્મસ્થાન. . Acharya Shri Kailassagarsuri Gyanmandir 33 ગીતાકાર સમત્ત્વને યાગ કહે છે અને રૂઢ સજ્જ એવી છે કે પ્રભુ સાથે સયાગ એટલે યાગ. સુખદુ:ખના અનુભવ પ્રમાણે આપણુને ખુશી-નાખુશી થાય છે. રાગ-દ્વેષ જેવાં આંતર કારણાને લીધે મનમાં ઉઠેગ સ્થા કરે છે. ( પૃ. ૧૬ ) * રાગ, દ્વેષ તે અસ્મિતાથી, અને ઉપરામ મનસ ચિત્તથી ''. ( પૃ. ૧૮ ) ચિત્તને રાગ, દ્વેષ અને અહંકારથી રહિત બનાવવા પુરુષાર્થ કરી એકાગ્ર બનાવવું જોઈએ, તે જ આત્મતત્ત્વની ઓળખ થાય. વૃત્તિનું નિયમન કરવાની, તેને રોકવાની શિસ્ત એટલે ચેગ. આધિ, વ્યાધિ ઉપાધિની અસ`સારમાં; સત્ર પ્રારબ્ધજાળ કાપે યોગ જ નાન ક્ષણમાં ”. ( પૃ. ૨૦ ) For Private and Personal Use Only રાયેંગની સાધના સિદ્ધ કરવાથી સનાતન શાંતિની પ્રાપ્તિ થાય . અને યાગસાધનાથી પ્રાપ્ય વિવેકજ જ્ઞાનથી પ્રારબ્ધકર્માંના પરિહાર થાય છે, સર્વ કમેર્યા નિષ્કામભાવે ઇશ્વરને સમર્પણુ કર્યાથી હ્રદયમાં અનેરો આનંદ ઉપજે છે. આ ક્ષણે મનના સમનસ્કયાગ પૂર્ણ ભાવે પ્રગટ થાય છે. “ નિષ્કામ કર્મ અંતર શુદ્ધિ ઇશ્વરાનુસધાન ગતિ '' (પૃ. ૩૦ ). ગીતાના કર્મ યોગ નિમ ળભક્તિરૂપ ઇશ્વરપ્રણિધાન છે. અહી પાત જલ યાગદશન અને ગીતાની વિચારસરણી એકરૂપ અને ગીતા મુજ~~ अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गुह्यते ( ૬.૩૫ ) જીવનકળા જીવંત વસ્તુઓ સાથે સંબંધિત છે. યેગસૂત્રકાર જીવનકળાવિધાયકનાં એ જ સાધન બતાવે છે: વૈરાગ્ય અને અભ્યાસ. બૈરાગ્ય એટલે પોતાના અંતઃકરણ ઉપર કાબૂ, આ માટે કેટલાંક ત્રના કડક શિસ્તરૂપે પાળવાનાં હોય છે,

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108