Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૈત્તિરીય પરિષદના જાણકાર
(૫) * ટિપ્પણ' નામની ટીકા સંસ્કૃત સાહિત્ય પરિષદ કલકત્તા ગ્રંથ ૧ વેદાન્ત નં. ૩૬ અને ત્રાવણકોર યુનિવર્સિટી લાઈબ્રેરીમાં જોવા મળે છે.
( ૬ ) “વિવરણ” ના મની ટીકા જોધપુર લાઈબ્રેરીમાં ક્ર નં ૨૨૧, સંસ્કૃત કોલેજ બનારસમાં, ૧૯૧૮-૩૦, પાન નં. ૧૨ અને ઉજજૈનના કેટલેગમાં ગ્રંથ ૨, પાન નં. ૪ પર જોવા મળે છે.
() “ ભાષ્ય' નામની ટીકા વિશિષ્ટત સંપ્રદાયના અનુયાયીએ લખેલી છે ને તે અ ક્યારે લાઈબ્રેરી, મદ્રાસમાં ગ્રંથ-૧, પાન નં.-૧૮૯ પર જોવા મળે છે.
(૮) વિશિષ્ટાદ્વૈત સંપ્રદાયના શ્રીનિવાસગોત્રો૫ન શ્રીનિવાસના શિષ્ય લખેલી ટીકા ગવર્નન્ટ ઓરીએન્ટલ મેન્યુફીટ લાઈબ્રેરી, મદ્રાસમાં ઉપલબ્ધ છે.
(૯) અપણાચાર્યના પુત્ર અને પત્યાચાર્યના શિષ્ય લખેલા ટીકા એ. સી. બર્નેલ, લંડનના કેટલોગમાં ૯૯–એ માં અને તાજેતર મહારાજાનાં મેન્યુસ્ક્રીપ્ટ કટલેગમાં ૧૬૩૧માં જોવા મળે છે.
(૧૦) કચ્છનદ અને રામના શિષ્ય લખેલી ‘ લઘુદીપિકા ' નામની ટીકા એરીએન્ટલ ઇન્સ્ટીટયુટ બરાડા, નં. ૧૦૫૩, બનેલ લંડન, ૩રબી, ગવર્મેન્ટ ઓરીએન્ટલ મેન્યુસ્ક્રીપ્ટ લાઈબ્રેરી મદ્રાસ, ૫૧૧, એ દ્રયેનીયલ કેટલોગ ઍક ગવર્મેન્ટ ઓરીએન્ટલ મેન્યુફેક્રીપ્ટ લાઈબ્રેરી, મદ્રાસ ૧૨ ૬૪, કેટલોગ ઍક પંજાબ યુનિવર્સિટી લાઈબ્રેરી લાહોર ગ્રંથ-૧, પાન નં. ૩૫, તાજેર મહારાજાના મેન્યુસ્ક્રીપ્ટ કટલોગમાં ૧૪૯૪ અને ત્રાવણકોર યુનિવર્સિટીના કેટલોગમાં જોવા મળે છે.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108