________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંત કવિ પતીવ્ર નાં અમાદ હિંદી-ધજી શીતકાચા
થઈ છે. આરબના એક ગીતમાં કષિ દુનિયાના સ્વાનુભવથી unjust કહે છે. એક ઉર્મિકાવ્યમાં નિજના ૪૨ વર્ષના પ્રથમ તનુજ પ્રત્યેની કાર્બની કટ લાગી ઉભરાઈ છે. • Trust and નામક કાવ્યમાં કવિ પૂછે છે—Where is unjust mistrust and where is Just trust ' ‹ Pay and Rebukes ' ગીતમાં કવિ વ્યથિત દિલે ગાય છે. We earn every day, Patiel, in lieu of better pay, Bitter lookes in advance Upon Customs નામક કાવ્યમાં કવિ ઝડપથી બદલાતી રીતરસમને Systems flying, soon the worst, Borrowed and nurs't, in manner fast " પંક્તિમાં નિરૂપે છે.
3)
Every school hath its own fashions, Every dome its dozing- dotard; Every uniform has troubles,
Every merit some abuse
×
×
* Baroda 'નામક કાવ્યમાં કવિ વડેદરાને Eternal star and fair city cherished by Sir Gaikwar · કહે છે. Peril’માં કવિ Perils prevailing everywhere giving discomforts કર્યું છે, ' Enterprise ' ગીતમાં કવિ sinless effort is always support true ના ભાવ દર્શાવે છે. * On conversation ' કૃતિમાં કવિ ભાષાને એવી રીતે દર્શાવવા કહે છે, જેથી તે મુક્ત રીતે ગુજ યા કોઈ પણ ભાવમાં કામયાબ બને, ‘Scarity Treasure ‘ કાવ્યમાં [વ every Joy, every pleasure ને અન્ય ખાન કહે છે. To the late Bhikhabhai K. Patel નામક કાવ્યમાં કવિ આધુનિક વલ્લભવિદ્યાનગરના વિશ્વકર્માસમાં ભાઈલાલભાઈની જોડીને અપૂર્વ નૂતન મદિરના નિર્માતા ગણાવી ભવ્ય અંજલી આપી ભીખાભાઈને કાનમ પ્રદેશની અનોખી ભેટ કહી * na preacher of unlawful clay, but right royal lord of everyday, ગધ્યુાવી નવાજે છે. To the Narmada કાવ્યમાં Most knowledge is a handful watery walth acquired by accident and stelthe કી ચિંતન લાવે છે. Music of my heart નામના કાવ્યમાં ઉગ્સ'ગીતને ‘most surprising magic, symbol of sweet art and master piece of work divine ' કહે છે. આત્મલક્ષીપણું કવિનાં કામ્યાનું વ્યાવર્તક મુખ્ય લક્ષખ્યું છે. · My stay at Vileparle ' કાવ્યમાં કાંવ નિરૂપે છે...
Come away creatures beauty,
Noble eyes and beaming fore heads,
Sweet faces full of lustre
In life sweet dream's infuse,
* Though we spoke not a word '
કાવ્યમાં કવિ બાળકના જન્મ પછીના કૌંટુબિક અનુભવ આલેખે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
When we met again, they saw, A cradle in my house, In new motherhood my spouse, Sang a lullaby half spoken,
For Private and Personal Use Only
૩૧