Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 72
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કેટ ધીરેન્દ્ર મ. માસ્તર (મધુરમ ) અને તેમણે ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત સર્જકોનાં દારેલ રેખાચિત્રા ધણુાં ધ્યાનપાત્ર છે. સચાલકો સામેના આંદેલનના કારણે કવિએ શુકલતી ની હાઇસ્કૂલ હોડી ખેતીકામ પર જીવનનિર્વાહ કરવા માંડયો. પણ સરકારી કાયદાએથી ત્રાસી, એમાં અનુકૂળતા ન આવવાથી ફરીથી એમણે અંકલેશ્વરની નિવાલા હાઇસ્કૂલમાં ઉર્દૂના ખાસ શિક્ષક તરીકેની જગ્યા લીધી. પરંતુ ત્યાં એ સંચાલકો સાથે ન ફાવવાથી નિવૃત્તિ અગાઉ તેમને નાકરી છાડવી પડી. એ દરમ્યાન નાકરી કરતા હોવાથી તે ખેતી ન કરતા હાઇ કવિએ સરકારી કાયદાને લીધે પોતાની જમીન ગુમાવી. નોકરીધંધા વગર માત્ર કલમ પર નદની જેમ એ પછી જીવન નભાવવાનું દુષ્કર બન્યાથી ફરીથી કવિએ સૂરત જિલ્લાના વલાછા ગામના વલાછા વિદ્યામં દિર 'માં શિક્ષકની કરી સ્વીકારી. ત્યાં ત્રણેક વર્ષી કામગીરી બજાવ્યા બાદ સ્વમાન ન જળવાતાં કવિ રાજીનામું આપી છૂટા થયા. એ પછી અત્યંત વતનપ્રેમના કારણે કવિ પોતાના વતન અકલેશ્વરમાં નિવાસ કરવા લાગ્યા. અરસામાં તા. ૧૮ માર્ચ ૧૯૭૦ના રોજ વડાદરાની ઇસ્પિતાલમાં, માંદગીની સારવાર દરમ્યાન, એમનું દુઃખદ અવસાન ૬૫ વર્ષની વયે થવા પામ્યું.- કવિને એમનું સ્વમાન અત્યંત વહાલું હતું તે એમણે જીવનભર કયાંય “ આપને આજ્ઞાં{કત સેવક ” લખીને નોકરી માટે અરજી કરી નહેાતી, એ સાહિત્યસર્જન-લક્ષણા : ور Acharya Shri Kailassagarsuri Gyanmandir " કવિએ માતૃભાષા ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, ઊ, પર્શિયન તે હિંદી ભાષામાં ઘણું સાહિત્યસર્જન કર્યું છે, જેમાં કાવ્યસર્જન : મુખ્યત્વે છે. એમનાં કુલ લખાયેલ ૬૦ જેટલાં પુસ્તકોમાંથી એમના જીવનકાળ દરમ્યાન · પ્રભાતનમ દા ' અને ‘ વાસવકલેશ પરિહાર' નામક એ ગુજરાતી તથા ‘ નઈ તને ' નામક હિંદી ઉર્દૂ કાવ્યસંગ્રહે જ કવિ પ્રકાશિત કરી શકયા હતા, એ પછી એમના સુપુત્ર વિ નટવર અકલેસરીએ કવિકૃત યામેાહજવનિકા', ‘ અટ્રેલી અનાર અને ‘ મારી ઉર્વશી ' નામક ત્રણ ગુજરાતી કાવ્યસંગ્રહેા પ્રગટ કર્યા છે. આમ છતાં કવિનું ઘણું સાહિત્યસર્જન હજુ અપ્રગટ રહેવા પામ્યું છે. કવિએ સેાનેટ, ખંડકાવ્ય, ગઝલ, ઉર્મિકાવ્ય, ગીતા, વાર્તા, એકાંકી નાટક, વિવેચન, હળવા નિધ, શબ્દ–રેખાચિત્રો, સંગીતનાટક, પદ્યનાટક આદિ વિવિધ સાહિત્યપ્રકાશ સુપેરે ખેડયા છે. કવિએ લખેલ ‘દુઃખિયારા દિક્ષુખતા કરુણ કિસ્સા ' નામક ચાર હાર પ`ક્તિઓનુ` પત્ર સુદીર્ઘકાવ્ય અદ્યાપિ અપ્રગટ જ છે. કવિનું પ્રથમ ગુજરાતી કાવ્યે ઈ. સ. ૧૯૩૧માં સુપ્રસિદ્ધ પ્રતિષ્ઠિત પ્રસ્થાન' માસિકમાં પ્રગટ થયું હતું અને ૧૪૦ કાવ્યાના “ પ્રભાત નર્મદા ' નામક કાર્યસગ્રહ ઈ. સ. ૧૯૪૦માં પ્રગટ થયેા હતેા. ઈ.સ. ૧૯૪૩માં સ`સ્કૃમિશ્ર વૃત્તોથી યુક્ત ચાર વિભાગમાં વિભાજિત - વાસવકલેશપરિહાર ' નામક કાવ્ય પ્રગટ થયેલું અને ઈ.સ. ૧૯૫૩માં ‘નથી તજે ' નામક કવિતા હિંદી—ઊર્દૂ કાવ્યોના સંગ્રહ પ્રસિદ્ધ થયેલા આમછતાં, હજુ ૨૦ થી વધુ કવિસર્જિત પુસ્તકો અપ્રગટ રઢુવા પામ્યાં છે, જે ત બહુ આહ્વાનું ધ્યાન જવા પામ્યું છે, કવિએ પ્રકૃતિ, ગ્રામજીવન, યૌવન, પ્રણય, મૃત્યુ, ગરીબી, મિત્રદ્રોહ, વિરહ, દેશભક્તિ અને ચિ‘તન જેવા ભિન્ન વિભિન્ન વિશે પર વિવિધ પ્રકાર ને શૈલીનાં કાવ્યો લખ્યાં છે. કવિને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108