________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડદાને એક સારા ઉલ્લેખ
દિશામાંના ચાર દરવાજા વચ્ચે આવેલા છે તેને અંગે છે. આથી સ્પષ્ટ થાય છે કે આ “ કલેબંધ વડેદરા ને પ્રદેશ તની પશ્ચિમે આવેલા અસલ વડોદરાની પછીને પ્રદેશ ગણાય.
આથી પ્રાચીન સાહિત્યમાંના આ શહેરના સઘળા ઉલ્લેખ આ જન મૂળ વડોદરા અંગેના જ ગણાય, ચાર દરવાજા વચ્ચેના “ કિલ્લેબંધ' પ્રદેશના નહિ.
વિશ્વામિત્રીમાહામાં “ વટપદ્ર નગર ને ' વીરાયતન” અથવા “શરવાનું રહેઠાણુ” કહ્યું છે (૧૯૨૬), તેના અનુસંધાનમાં સેળમા-સત્તરમા શતકના નામાંકિત ગુજરાતી કવિઓ નાકર તથા પ્રેમાનન્દ તેને “વીરવતી ” અને “વીરત્ર' કહેલું છે તે હકીકતનું સ્મરણ થઈ જાય છે. આ બન્ને વિશેષણોને અર્થ “શરીરનું વતન ' એ થાય છે. અને પ્રસ્તુત વિશ્વામિત્રી માહામ્ય પણું એ જ અરસામાં રચાયેલું હેવાને સંભવ છે.
આ રીતે આ મહાશ્વગ્રન્થ પીરાયત્તન વડોદરાની સ્થાપના વિષે રોચક આખ્યાયિકા આપે છે, જેમાં જગપુરના વિમલેશ્વર મહાદેવના તીર્થક્ષેત્ર તથા તેની પાસેના દિવ્ય ચમત્કારિક વડની વાત પણ સંકળાયેલી છે, કેમકે આ વડનું નામ આ શહેરે તેની સ્થાપનાથી જ ધારણ કરેલું છે.
For Private and Personal Use Only