________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડોદરાનો એક સરસ ઉલ્લેખ
જયન્ત એ. ઠાકર*
અક સુન્દર અમૃત મહાગ્રન્થ છે: “વિશ્વામિત્રીમાહાતમ્'. તેની બે હસ્તપ્રતો વડોદરાના પ્રાચ્યવિદ્યામન્દિરમાં સચવાયેલી છે. છવીસ અધ્યાયના આ ગ્રન્થમાં વિશ્વામિત્રી નદીના બને તટ ઉપર આવેલાં તીર્થસ્થાનોની ઉત્પત્તિની આખ્યાયિકાઓ અને માહાસ્ય વર્ણવેલાં છે.
આ ગ્રન્થના ઓગણીસમા અધ્યાયમાં ૩૪ કલેક છે. તેમાં “ વિમલેશ્વતીચ ની આખ્યાયિકા તેમજ માહાસ્ય વર્ણવેલાં છે. તેને ટૂંકમાં આ રીતે રજૂ કરી શકાય?
પ્રાચીન યુગમાં સમલ નામને એક રાજા હતા. તે પાપી, દુરાચારી, દુષ્ટ બુદ્ધિવાળા, હિંસક અને મૃગયારસિક હતા. એક વખત તે ઘડા ઉપર બેસીને શિકાર માટે નીકળ્યો. તેણે પુષ્કળ (શતા:) પ્રાણીઓને સંહાર્યા અને છેવટે મધ્યાહન ભૂપેન્તર વિશ્વામિત્રીનટે પહોંચ્યા. ત્યાં સામે જ તેણે એક દિવ્ય પ્રયદર્શન વડ જે. તેને જોતાં જ તે આનન્દ પામ્યો. કૌશિકી અર્થાત વિશ્વામિત્રીનું પાણી પીને તે દિવ્ય વૃક્ષ નીચે તેણે વિશ્રામ લીધે. આથી એ ચમત્કાર થયો કે તે રાજાને સાચું જ્ઞાન લાવ્યું. તેથી પિતાના નકોને પટનગરમાં પાછા મોકલી પિતે ત્યાં જંપ કરવા રોકા.
ઋષિનદી ( વિશ્વામિત્રી માં નાની કરીને તે વડ નીચે કુશને આસન Öપર બેસીને તે શાંતચિત્ત બની તપ કરવા લાગે. તપથી તુષ્ટ થઈ ભગવાન શંભુ પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું. રાજાએ પ્રાર્થનાપૂર્વક કહ્યું: -
“ મારા એક સંશયને છેદા : આ ચોધ (વડ )ને દર્શન માત્રથી મારી પાષબુદ્ધિ કમ ચાલી ગઇ ? આજે આ વડને હું સુવર્ણમય જેઉં છું, પણ પહેલાં તે તેવો જણ ન હતો તેનું શું કારણ? ''
* વાદયાય', ૫, ૩૧, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૩ફેબ્રુઆરી ૧૯૯૪, પૃ. ૨૯-૩૮.
* “ વરેણ્યમ', ૬૯, મનીષા સાસા યટી, જુના પાદરા રોડ, વડોદરા-૩૯૦ ૨૦, १ भगवन् संशयं मे त्वं छेत्तुमर्हसि साम्प्रतम् ।
कथं गता पापबुद्धिय॑ग्रोधस्य च दर्शनात् ॥ अद्य हेममयं शम्भो पश्यामि वटमुत्तमम् । તા 1 1ર દ: મો વીરવ : વચમ્ | અધ્યાય ૧૯, શ્લોક ૧૮-૧૯
For Private and Personal Use Only