________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
મીના પી. પાઠક
(૫૭) વિજ્ઞાનભિક્ષ તેઓ ઈ. સ. ૧૪મી સદીમાં થઈ ગયા. તેઓ સાંખ્ય યોગશાસ્ત્રના પ્રખર આચાર્ય હતા. કાશીમાં રહેતા હતા. શંકરાચાર્યના અદ્રુતવેદાન્તનું તેમણે ખંડન કર્યું છે. તેઓ યોગસૂત્રવૃત્તિના લેખક ભાવગણેશ દીક્ષિતના ગુરુ હતા. તેઓ અનિરુદ્ધ પછી અને મહાદેવ પહેલાં થઈ ગયા તેમણે તૈતિરીપનિષદોલોક, સાંખ્યકારિકાભાષ્ય જેવા અઢાર ગ્રંથોની રચના કરી.
(૫૮) વિજ્ઞાનાત્મનગવત –તેમના જીવન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ તેમણે તૈ. ઉ. પર “વિવૃત્તિ' નામની ટીકા લખી છે અને તેની હસ્તપ્રત ઉપલબ્ધ છે.૪૮
(૫૯) વિજ્ઞાનાત્મનઃ–તેઓ વિજ્ઞાનાશ્રમના નામે પણ ઓળખાય છે. તેઓ જ્ઞાનત્તમના શિષ્ય હતા. તેમણે તિરીયોપનિષદત્તિ અને અન્ય ઉપનિષદ વિષયક ત્રણેક મંથો લખ્યા છે. તે. ઉ. ની ટીકાના પ્રકાશન અંગે માહિતી મળતી નથી.
(૬૦) વિશ્વાનુભવયતિ:--તેઓ વિશ્વાનુભવના નામે પણ ઓળખાય છે. તેમણે વ. ઉ. પર ‘સંગતિ' નામની ટીકા લખી છે. તેની હસ્તપ્રત ઉપલબ્ધ છે.૪૯
(૧) વ્યાસતીર્થ :–તેઓ વ્યાસતીર્થ બિન્દુ, વ્યાસપતિ અથવા વ્યાસરાજ તરીકે પણ ઓળખાય છે. તેઓ લક્ષ્મીનારાયણતીર્થના શિષ્ય અને વિદેશભિક્ષુના ગુરુ હતા. તેઓ દૈત સંપ્રદાયના અનુયાયી અને વ્યાસરાય મઠના સ્થાપક હતા. તેઓ ઈ. સ. ૧૩૩૯માં નિર્વાણ પામ્યા. તેમણે આનંદતીર્થનાં ઉપનિષદે જેવાં કે કઠોપનિષ્ઠદ, કેનેપનિષદ, છાંદોગ્યપનિષદ, તૈત્તિરીપનિષદ, બૃહદારણ્યકોપનિષદ, માંડુક પનિષદ અને મુંડકોપનિષદનાં ભાષ્ય પર ટીકા લખી. - - હૈ. ઉ. પરની તેમની ટીકા પ્રકાશિત નથી પરંતુ તે અપૂર્ણ છે અને હસ્તપ્રત સચવાયેલી
ઉપર દર્શાવવામાં આવેલ ૬૧ ટીકાકાર ઉપરાંત બીજી ૧૦ ટીકાઓ એવી પ્રાપ્ત થાય છે જેનાં નામ અજ્ઞાત છે તે ટીકાઓ આ પ્રમાણે છે –
(૧) સૈ. ઉ. પર ટીકા' નામની ટીકા જે અહબાદ, ભાંડારકર ઓરીએન્ટલ છે સ્ટિયૂટ અને નોર્થ વેસ્ટર્ન પ્રોવીન્સીઝમાં ઉપલબ્ધ છે.
(૨) “ વ્યાખ્યા” નામની ટીકા જેની ‘યતે નાતૃપાદ્યતે સર્વમ્'થી શરૂઆત થાય છે તે ગર્વમેંટ એરીએન્ટલ મે-યુદ્ધીષ્ટ લાઈબ્રેરી મદ્રાસમાં સુરક્ષિત છે.
(3) ' લઘદીપિકા' નામની અદેતવાદિન લેખકની ટીકા તિરુપતિના કેટલોગમાં અનુકમ નં. ૧૪૪માં મળે છે.
(૪) “ ઉપનિષદમંગલાભરણ' નામની ટીકા તાંજોર મહારાજાના મેન્યુઅટ કેટલેગમાં ઉપલબ્ધ છે.
—
-
-
-
-
-
-
-
-
-
48 49 50
M.T. and Trav. Uni. Li, 126 2C, MT and Trav. Uni. Li., 126 2C. oIB, Vol, I, pp. 98-99.
For Private and Personal Use Only