________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
સાતા પી. પાઠક
તેમની તી. ઉ, પર લખેલી ટીકા ઉપલબ્ધ નથી પર ંતુ તૈત્તિરીયારણ્યક પર લખેલી ટીકા ૧૮૯૭માં આનંદ આશ્રમ પ્રેસ, પૂનાથી પ્રકાશિત કરવામાં આવી છે.
(૪૦) સીતાનાથ :—તેમનું પૂરું નામ સીતાનાથ દત્તભૂષણ હતું. તેઓ કેવલાદ્વૈતવેદાન્ત સંપ્રદાયના હતા. તેમણે . . પર શકરકૃપા નામની ટીકા લખી છે અને તે હ્રમિશન પ્રેસ કલકત્તાથી ૧૯૦૮૩૭ માં પ્રકાશિત થઈ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) સીતારામ ;—તેએ અચ્ચણાસૂરી અને વીરમામ્બાના પુત્ર અને વેલ્સિય કુળના કોણ્ડિન્ય ગાત્રોત્પન્ન હતા. તેમણે તે. . પર આગમામૃત નામે ટીકા લખી છે. તેનું પ્રકાશન થયું નથી પરંતુ તે તેલુગુલપિમાં લખાયેલી અપૂર્ણ છે.૩૮
(૪૨) શિવાનંતિ :—તેમણે હૈ. . પર · ટિપ્પણુ ' નામની ટીકા લખી છે. અને તે ચપ્રનાવાયુલાસીન શબ્દોથી શરૂ થાય છે. તેનું પ્રકાશન થયું નથી પર ંતુ તેની હસ્તલિખિતોથી
ઉપલબ્ધ છે.૧૯
(૪૩) શ્રદ્ધાન ંદ પૂજ્યપાદ :——તેમની હૈ. ઉ. ટીકા ‘ ટીકા ’ તરીકે ઓળખાય છે. તે પ્રકાશિત નથી થઈ પરંતુ તેની હસ્તલિખિતાથી મળે છે.૪૦
(૪૪) શ્રીનિવાસ :—તેએ શ્રીનિવાસતી અને શ્રીનિવાસાયાય તરીકે પણુ ઓળખાય છે. તેઓ દ્વૈત વેદાન્ત સપ્રદાયના હતા. તેએ યદુપત્યાયાના શિષ્ય હતા. તેમણે આનંદતીર્થનાં ઉપનિષદભાગ્યેા પર ટીકા લખી છે. તેમની હૈ, ઉ, ટીકા અપ્રકાશિત છે.
(૪૫) શ્રીનિવાસ :તે શ્રીનિવાસ બિડર્ડુલ્લી તરીકે પણ ઓળખાય છે. તે પશુ યદુપત્યાચાના શિષ્ય હતા. તેમની 1. ઉ. ટીકા ‘પદાર્થ દીપિકા ' તરીકે ઓળખાય છે. તેનું પ્રકાશિત પુસ્તક પ્રાપ્ય છે.૪૧ તે શ્રીનિવાસતીની ટીકા કરતાં જુદી છે.
(૪૬) શ્રીનિવાસ યજમાન:~તેમણે તે.ઉ. પર ટીકા લખી છે પરંતુ પ્રકાશિત થઈ નથી ૨. તેમના વિશે ખીજી માહિતી ઉપલબ્ધ નથી.
હતા.
(૪૭) સુદર્શન :--તે વિશિષ્ટાદ્વૈત સ`પ્રદાયના અનુયાયી અને વાધેલ શ્રીનિવાસના શિષ્ય તેએ લગભગ ૧૩મી સદીમાં થઈ ગયા. તેમણે હૈ.. પર મોંગલદીપિકા નામની ટીકા લખો છે. ઉપનિષદે પર આધારિત એક અદ્વૈત વિદ્યાવિજય નામનું ત્રણ પ્રકરણમાં વહેંચાયેલુ એક પુસ્તક પણ લખ્યું છે૪૩
37 જુએ CIOL, Vol. II. Part I, p. 2696.
38 OIB, Vol. I. pp. 100-101.
39
40
Government Oriental Manuscript Library, Madras. Vols. 1 to 29.
A hand list of 11266 Sanskrit MSS in the Indian Museum, Culcutta,
No. 795.
41
OIB Vol. I, Sr. No. 381, Acc. No. 6162, pp-98-99.
42 PUL, Vol. II, p. 17.
43 CIOL, Vol. II, Part I, p. 2698,
For Private and Personal Use Only