Book Title: Swadhyay 1994 Vol 31 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ મીના પી. પાઠક ) રીવ થામણની છે. જ કરે છે સાથ બતાવે છે. હતા. તેમની સમયમર્યાદાની બાબતમાં જુદા જુદા મત પ્રવર્તે છે. તત્તરીય બ્રાહ્મણની ટીકામાં તેઓ ૧૫મી સદી એટલે કે ઈ. સ. ૧૪૨ ૦૧૩ સમય બતાવે છે. પરંતુ સાયણાચાર્ય પિતાના ઋગવેદભાષ્યમાં ભટ્ટ ભાસકર મિશ્રને ઉલ્લેખ કરે છે સાથે ૧૪મી સદીમાં થઈ ગયા. તે પછી ભટ્ટ ભાસ્કર મિશ્રની ૧૫મી સદી હોઈ ન શકે. પરંતુ બીજા બધા૧૪ વિદ્વાને તેમને ૧૧મી સદીમાં થઈ ગયા એવું માને છે. તેઓ જ્ઞાનયજ્ઞના નામે પણ ઓળખાય છે. તેમની બહુમુખી પ્રતિભા ધરાવતા વિદ્વાન વ્યક્તિ તરીકે ગણના થતી હતી. તેમને સ્વર, માત્રા અને તત્ત્વજ્ઞાનનું અગાધ જ્ઞાન હતું. તેમણે તૈત્તિરીયસંહિતા ભાષ્ય, નૈત્તિરીય ઉપનિષદ ભાષ્ય ઉપરાંત આઠ કૃતિઓ રચી છે. ની સદી તે. ઉ. પરની ટીકા અલગ રીતે પ્રકાશિત કરવામાં આવી નથી. પરંતુ તેમણે લખેલી આ. પરની ટીકા પ્રકાશિત થયેલી છે. ૧૫ (૧૪) ભીમસેન શર્મા તેમના જીવન વિશે કોઈ માહિતી પ્રાપ્ત નથી. પરંતુ તેમણે તે. ઉ. પર ટીકા લખી છે અને તે હિન્દી ભાષામાં સરસ્વતી પ્રેસ, અલહાબાદથી ૧૮૯૫ માં પ્રકાશિત કરવામાં આવી છે. (૧૫) દામોદરાચાર્ય –તેઓ દામોદર શાસ્ત્રના નામે પણ જાણીતા છે. તેઓને ઉપનિષદના ટીકાકાર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તેમણે લખેલી . ઉ. ટીકાની હસ્તકાત ઈ. સ. ૧૯૦૧ થી ૧૯૦૬ના સમય દરમ્યાન પ્રાપ્ત થઈ છે અને હાલમાં તે કલકત્તામાં ૧૭ સંગ્રહ કરાયેલી છે. (૧૬) દરા કાચા તેઓ વિશિષ્ટતવાદન હતા. તેમણે વંકટનાથે લખેલી . ૭.ની ટીકા પંચિકા પર પિતાની “અસ્તિ બ્રહ્મશ્રિત્યર્થ વિચાર’ નામે ટીકા લખી છે. તેમણે પ્રયોગ રત્નમાલા નામે શ્રીભાષ્ય પર પણ ટીકા લખી છે. ૧૮ (૧૭) ગેવિંદરાજ –તેમના વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી પરંતુ તેમણે તે. ઉ. પર ટીકા લખી છે ને તે અપ્રકાશિત છે. (૧૮) ગોવિંદરાજ ;–તેઓ વરદરાજના પુત્ર હતા. તેઓ કૌશિક ગોત્રના વેષ્ણવ બ્રાહ્મણ હતા. કાંચી અથવા શેલિંગુર તેમનું વતન હતું. તેઓ શપદેશિકના શિષ્ય હતા. તેમના 13 àfeita 199 Ilnd chapter p. 43. also see the preface written by Sastri R. S. 14 Datta Bhagavad, Vaidika Vadmayakā Itihasa, Vol. II, p. 225. 15 સૈત્તિરીય માધ્યમ મ માલા માળ સહિત edited—by Raigācārya and Mahadeo from Government Branch Press, Mysore, 1900, 16 જુએ, CIOL, Vol. II, part I, p. 2696. 17 4. Report on the search of Sanskrit MSS, Calcutta. Vol. II from 1901 to 1905. 18 Dāsgupta S. N.. A History of Indian Philosophy, Cambridge University Press 1940, Vol.III, p. 131, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108