Book Title: Sumukhnrupadi Dharm Prabhavakoni Katha Author(s): Vallabhdas Tribhuvandas Gandhi Publisher: Jain Atmanand Sabha View full book textPage 7
________________ સુમુખ નૃપને કેવી રીતે પ્રાપ્ત થયું ? તે આ કથા વાંચવાથી હષઁલાસ ઉત્પન્ન થવા સાથે ધર્માંરાધન કરવા અને તે ચાર નિયમે પાળવા દરેક મનુષ્ય તરતજ ઉત્સુક થઇ જાય છે. પ્રસંગે પ્રસંગે ધદાયક હકીકતા, અને વીરપુર નગરના નરિસહુ રાજાની પુત્રી જયશ્રીના પતિ કાણુ થશે ? તે હકીકત તે નરસિંહરાજા નિમિત્તિયાને પુછે છે, જેના ઉત્તરમાં તે જયશ્રી ઉત્તમ લક્ષણોવાળી છે તેમ કહેવા સાથે સ્ત્રીના લક્ષણા અને અલક્ષણાનું વિસ્તારપૂર્વક વર્ણન, સામુદ્રિક ગ્રંથના આધારે તે નિમિત્તિયાએ જણાવેલ છે, જે ખાસ આ સ્થળે વાંચવા ચેાગ્ય છે, છેવટે પેાતાના પુણ્યબળે ભાગ્યશાળી સુમુખરાજા અગણિત લક્ષ્મી, રાજ્ય વૈભવ વગેરે પ્રાપ્ત કરી પેાતાના નગરમાં મિત્રા સાથે આવે છે. અને ત્રણે મિત્રાને પુણ્યબળ તે ઉત્તમ વસ્તુ છે તેમ ખાત્રી કરી આપે છે; પ્રાન્ત સંસાર સુખ ભાગવે છે, દરમ્યાન એકદા ત્યાં તે નગરમાં શ્રી વાષ નામના ચાર જ્ઞાનવત મહાત્મા પધાર્યાં, તેમને પરિવાર સહિત વાંદવા મુમુખરાજા ગયા, ત્યાં ગુરૂંને વંદન કર્યાં બાદ ગુરૂ મહારાજે ધર્માંદેશ આપી સુમુખરાજાના પૂ લવ અને તે લવમાં ચાર નિયમાના આરાધનથી આ ભવમાં મળેલ ઉત્તમેાત્તમ સુખ, વૈભવ અને ધર્માંને કહી બતાવ્યો, જેથો સુમુખરાજા, રાણીયા અને મિત્રાને જાતિમરણુજ્ઞાન પ્રાપ્ત થવાથી હર્ષિત થઇ, પ્રતિાધ પામી, યતિમ પાળવામાં અસમર્થ એવા શ્રાવકધર્મ ગુરૂ પાસે વિધિપૂર્વક ગૃહણ કરી, વિધિવત્ પાળવા લાગ્યો અને ઉત્તરાત્તર સાતમે ભવે પત્નીઓ સહિત મેક્ષ લક્ષ્યો પામ્યા. એ રીતે આ ચાર નિયમોનું પાલન કરનાર કાષ્ઠ પશુ ભવ્ય આત્મા ક માંના જય કરી મુક્તિપદને પામે છે, આ રીતે સુમુખનૃપની કથા અત્યંત ચમત્કારીકપણે અને સાધક ઉપદેશક શૈલીમાં ગ્રંથકાર મહાત્માએ લખી અવનીય ઉપકાર મનુષ્યા ઉપર કરેલા છે. ધર્મના પ્રભાવ, શિયલ–સદાચારનું મહાત્મ્ય, ભાગનાની ભવ્યતા, આ ચરિત્રામાં પ્રત્યેક પ્રસંગે ઉછળતાં હાવાથી સર્વેને આનંદ સાથે ધ યુક્ત ખેાધ આપે અને સનશાળી બનાવે તેમ છે ધર્મ, વિદ્યા, રસજ્ઞતા, સુશિલતા, કામળતા, મહેતા, ધર્મશ્રદ્ધા વગેરે ઉચ્ચ ગુણાને પોષણ કરનારા આવા સ્થાનુયાગના લેખા જૈન વર્ગ સમક્ષ સરલ અને સાદા અનુવાદરૂપે મુકવામાં આવે તે મહાન લાભ થાય, તેમજ આ લેાક પરલાકની સુખ સંપત્તિના સાધનભૂત આ સુમુખ નૃપાદિ ચાર કથાના પાન પાઠનથી દરેક પ્રાણીઓને અવસ્ય બેષ થશે એવી શુભ પૃચ્છાથી આ પ્રયત્ન કરવામાં આવ્યા છે અને તેથી જ આવું પ્રંચરૂ૫ અમુલ્ય રત્ન આત્માનંદ પ્રાથના” કૃતજ્ઞ ગ્રાહકને બેટ આપવા વ્યપરાયણ થયા છીયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 110