Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૨૧
વચ્ચેની દિશાને જણાવે છે. અને તે બન્ને દિશાઓ ચર્થક છે. તેથી આ સૂત્રથી બદ્રીહિ સમાસ થયો. રૂ ચેતિ વિમ્ ? પેરાઝ વેa fશો. મક્તરીતમ્ = પૂર્વ અને ઉત્તરદિશાની વચ્ચેની દિશા (ઇશાન). અહીં સમાસ થતો નથી. દિશાવાચી નામો છે પણ ચર્થક દિશાવાચી નથી. તેથી આ સૂત્રથી સમાસ ન થતાં વાક્ય જ રહે છે. રેન્દ્રી = પૂર્વ દિશા, વેરી = ઉત્તર દિશા.
ક્યાં શબ્દ “મણિ ” ન્યાયથી બંને બાજુ પ્રહણ થાય છે. મંત૨ત અન્યપદ પ્રધાન છે. તે સમાસમાં ઉક્ત થઈ જાય છે. તેથી સમાસમાં મન્તરીત શબ્દને જોડવો પડતો નથી. આ સૂત્રથી થતાં
સમાસો “દિ બહુવ્રીહિ” કહેવાય છે. तत्राऽऽदाय मिथस्तेन प्रहृत्येति सरू पेण युद्धेऽव्ययीभावः । ३-१-२६. અર્થ - પરસ્પર પ્રહણ કરીને આવો અર્થ ગમ્યમાન હોય તો તત્ર -
સામ્યત્તનામ સરૂપે- તત્સરુપ સમ્યન્ત નામની સાથે તથા પરસ્પર પ્રહાર કરીને આવો અર્થ ગમ્યમાન હોય તો તેનતૃતીયાન્તનામ તત્સરૂપ તૃતીયાન્તનામની સાથે અન્યપદનો અર્થ યુદ્ધ
વિષય જણાતો હોય તો અવ્યયીભાવ સમાસ પામે છે. સૂત્ર સમાસ- અવ્યયમ્ વ્યયમ્ મવતિ. – અવ્યયી ભાવ: (એન્ત) વિવેચનઃ- કેશાવેશ – અહીં સક્ષમ્યત્ત નામનો સામ્યન્ત નામની સાથે
સમાસ છે. “પરસ્પર વાળ ગ્રહણ કરીને કરેલું યુદ્ધ” આવો અર્થ હોવાથી આ સૂત્રથી અવ્યયીભાવ સમાસ થયો છે. ' ડવુિં –અહીં તૃતીયાન્ત નામનો તૃતીયાન્ત નામની સાથે સમાસ છે. “પરસ્પર દંડનો પ્રહાર કરીને કરેલું યુદ્ધ” આવો અર્થ હોવાથી આ સૂત્રથી અવ્યયીભાવ સમાસ થયો છે. અહીં યુદ્ધ અન્યપદ પ્રધાન છે. એટલે પરસ્પર પકડીને કરેલું યુદ્ધ આવો અર્થ સમાસમાં ઉક્ત થઈ જાય છે. તેથી સમાસમાં તેનો પ્રયોગ કરવો પડતો નથી.