________________
૧૨૪
ધર્માર્થાં આવિ: યેષાં તે - ધર્માર્થાય:, તેવુ (બહુ.)
વિવેચનઃ- ધર્માર્થો, અર્થધાઁ - અહીં ધર્મ અને ર્થ નામનો વાર્થે... ૩-૧૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થયો છે અને આ સૂત્રથી ધર્મ નામનો પૂર્વપ્રયોગ થયો છે. વિકલ્પપક્ષમાં તષ્વક્ષા... ૩-૧-૧૯૦ થી ગર્થ શબ્દનો સ્વરાદિ અકારાન્ત હોવાથી પૂર્વપ્રયોગ થયો છે.
અહીં ધર્મ શબ્દમાં ર્ ની પછી રહેલો મ્,વર્ષ... ૧-૩-૩૧ થી દ્વિત્ત્વ વિકલ્પે થાય છે. તેથી ધર્માથાં પણ થઈ શકે.
શન્દ્રાર્થી, અર્થશબ્દો - અહીં શદ્ અને અર્થ નામનો વાર્થે. ૩-૧૧૧૭થી દ્વન્દ્વ સમાસ થયો છે. અને આ સૂત્રથી શબ્દ નામનો પૂર્વપ્રયોગ થયો છે. વિકલ્પપક્ષમાં તક્ષા... ૩-૧-૧૬૦ થી અર્થ શબ્દનો સ્વરાદિ અકારાન્ત હોવાથી પૂર્વપ્રયોગ થયો છે.
•
રાષ્વક્ષરા... ૩-૧-૧૬૦ થી અર્થ શબ્દનો નિત્ય પૂર્વપ્રયોગ થવાનો હતો તેનો આ સૂત્રથી વિકલ્પે પૂર્વપ્રયોગ થયો. ધર્મ કે શબ્દ નામના પૂર્વપ્રયોગની પ્રાપ્તિ હતી જ નહીં. આ સૂત્રે વિકલ્પ કર્યો તેથી બન્ને શબ્દો પૂર્વપ્રયોગમાં આવી શક્યા.
તષ્વક્ષા-ભણીપુત્-સ્વાદ્યવસ્ત્વસ્વા-વ્યંમેમ્। ૩-૧-૧૬૦.
અર્થ:- દ્વન્દ્વ સમાસમાં લઘુઅક્ષરવાળા નામનો, સદ્ધિ શબ્દને વર્જીને હ્રસ્વ રૂકારાન્ત અને કારાન્ત નામનો, સ્વરાદિ અકારાન્ત નામનો, અલ્પ સ્વરવાળા નામનો અને પૂજ્યવાચક નામનો પૂર્વ પ્રયોગ થાય છે. અને અનેકની પૂર્વ પ્રાપ્તિમાં એક જ નામનો પૂર્વપ્રયોગ થાય છે.
સૂત્ર સમાસ:- ધુનિ ક્ષળિયસ્મિન્ ત ્ - તય્યક્ષરમ્. (બહુ.)
ત્ ૬ ત્ ૨ તાયો: સમાહાર-લુત્. (સમા.૪.) न सखि: અર્સાવ: (નગ્. તત્પુ.) असखिश्चासौ इदुत् च
स्वरादि च तद् अद् च
અસલીઽત્ (કર્મ.) સ્વાદ્યત્ (કર્મ.)