Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૫૩
સમર્થ:-થ માં થા ધાતુને ચા-... પ-૧-૧૪૨ થી ૪ પ્રત્યય થયો છે. તેથી ૩યુ. ૩-૧-૪૯ થી તત્પરૂષ સમાસ થયો છે. એજ પ્રમાણે વિષમસ્થ: સમાસ થશે. સંજ્ઞોત્તર... (૩-૨-૨૪માં લખેલો છે) એ ન્યાય અહીં અનિત્ય
હોવાથી રૂનું પ્રત્યયના ગ્રહણથી કેવલ રૂનું પ્રત્યયનું ગ્રહણ ન થતાં - રૂદ્ પ્રત્યયાત્તનું ગ્રહણ થયું છે.
પદ્મા: ક્ષે િ રૂ-૨-૨૦. અર્થ:- નિન્દા અર્થ ગમ્યમાન હોય તો કોઈપણ ઉત્તરપદ પરમાં હોતે જીતે
પૂર્વમાં રહેલી ષષ્ઠી વિભક્તિનો લોપ થતો નથી. વિવેચનઃ- વચ9તમ્ - અહીં ક્ષેપ અર્થ ગમ્યમાન છે. તેથી પછી
વિભક્તિનો લોપ થયો નથી. અહીં ચોરનું કુલ એવો અર્થ નથી કારણ કે ચોરને ચોર કહેવામાં શું નિન્દા કરી કહેવાય પણ જે હલકા કુલ હોય તેના માણસોને ચોર કહેવા તે નિન્દા છે. અહીં પી ૩-૧-૭૬ થી તત્પરૂષ સમાસ થયો છે. એજ પ્રમાણે તાલીમાર્યા જે કોઈ દાસ હોય તે પોતાનાં સ્વામિની પત્ની સાથે ભાર્યા જેવો વ્યવહાર કરતો હોય પણ પતિ-પત્ની ન હોય તેથી અહીં નિન્દા ગમ્યમાન કહેવાય. વૃષાકતિઃ અહીં વૃત્તી એ ચંડાળની પત્ની છે પણ પોતાની પત્ની નથી છતાં ચંડાલની પત્ની સાથે પત્ની જેવો વ્યવહાર હોવાથી (નીચ-પરસ્ત્રીનો સંસર્ગ હોવાથી) તેની નિન્દા થાય છે.
પુત્રે વા રૂ-૨-૨૨. અર્થ:- નિન્દા અર્થ ગમ્યમાન હોય તો પુત્ર શબ્દ ઉત્તરપદમાં હોતે છતે
પૂર્વમાં રહેલી પછી વિભક્તિનો વિકલ્પ અલુપ થાય છે. વિવેચનઃ - તાસા:પુત્ર:, રાણીપુત્ર - અહીં ઉચ... ૩-૧-૭૬ થી તપુરૂષ
સમાસ થયો છે. અહીં ક્ષેપ અર્થ ગમ્યમાન છે. પુત્ર શબ્દ ઉત્તરપદમાં છે તેથી ષષ્ઠી વિભક્તિનો વિકલ્પ અલુ, આ સૂત્રથી થયો છે. અહીં દાસીપુત્ર નથી પણ કોઈ માણસને હલકા માણસ