________________
૧૪૬
ક્વચિત્ લોપ થઈ પણ જાય છે. દા.ત. મદ્રત્તર, ग्रामकारकः · વગેરે.
ક્વચિત્ અકારાન્ત કે વ્યંજનાન્ત સિવાયના નામથી પરમાં રહેલી સપ્તમીના લોપનો પણ નિષેધ થાય છે. દા.ત. નોપુત્તર: અહીં ઓકારાન્ત થી પરમાં સપ્તમી વિભક્તિ છે. છતાં પણ આ સૂત્રથી વિભક્તિનો અલુપ્ થયો.
મધ્યાન્હાવું ગુરૌ । ૩-૨-૨૬.
અર્થ:- મધ્ય અને અન્ત શબ્દથી પર રહેલી સપ્તમી વિભક્તિનો ગુરુ શબ્દ ઉત્તરપદમાં હોય તો લોપ થતો નથી.
સૂત્ર સમાસઃ- મધ્યશ્ચ અન્તથ તયો: સમાહાર-મધ્યાન્ત, તસ્માત્. (સમા.૪.) વિવેચનઃ- મધ્યેનુ, અનેગુરુ: અહીં મધ્ય અને અન્ત શબ્દનો ગુરુ શબ્દની સાથે સક્ષમ ... ૩-૧-૮૮ .થી તત્પુરૂષ સમાસ થયો છે. અને આ સૂત્રથી સપ્તમી વિભક્તિનો અલુપ થયો છે.
-
અહીં તત્પુરૂષ સમાસ છે તેથી મધ્ય અને અન્ત શબ્દનો જ પૂર્વપ્રયોગ થાય છે. અને જો બહુવ્રીહિ સમાસ હોય તો ગાવિષ્ય: ૩-૧-૧૫૬ થી ગમે તે શબ્દ પૂર્વપદમાં આવે છે. દા.ત. મધ્યેનુરુ:ગુરુમધ્ય:, બન્નેનુસ:-પુર્વન્તઃ. જયારે મધ્ય અને અન્ત શબ્દ પૂર્વપદમાં હોય ત્યારે વિભક્તિનો અલુપ્ તો આ જ સૂત્રથી થશે,
આ સૂત્ર જુદુ બનાવ્યું છે તેથી બહુવ્રીહિ સમાસમાં પણ અલ્પ થઈ શકે કારણ કે જો માત્ર તત્પુરૂષ સમાસમાં જ અલ્પ્ કરવો હોત તો ઉપરના ૩-૧-૨૦ સૂત્રમાં જ સમાવેશ થઈ જાત.
અમૂ-મસ્તાન્ત્ સ્વાત્વજ્રમે । રૂ-૨-૨૨.
અર્થ:- મૂર્દ્ર અને મસ્ત શબ્દને વર્જીને અકારાન્ત અને વ્યંજનાન્ત એવા સ્વાંગવાચક (પોતાના અંગવાચક) નામોથી પર રહેલી સપ્તમી વિભક્તિનો મ વર્જીને નામ ઉત્તરપદમાં હોય તો લોપ થતો નથી. સૂત્ર સમાસઃ- મૂર્છા હૈં મસ્તÃ તયો: સમાહા-મૂર્ખમસ્તમ્. (સમા.૪.)