________________
૧૨૮ ૧૧૭થી દ્વન્દ સમાસ થયો છે. અને આ સૂત્રથી નિ નામનો પૂર્વપ્રયોગ થયો છે. આમ તો નવ્વલર... ૩-૧-૧૬૦ થી ચૈત્ર શબ્દ લવૂક્ષર હોવાથી તેનો પૂર્વપ્રયોગ થાત પણ આ સૂત્ર બનાવ્યું તેથી નિયમ થયો કે માસવાચક નામો સમાસમાં અનુક્રમે જ મૂકવા તેથી ફાગણમાસ એ ચૈત્રમાસની પૂર્વે જ આવે તેથી આ સૂત્રથી ચૈત્ર શબ્દનો પૂર્વપ્રયોગ ન થતાં પાન શબ્દનો પૂર્વપ્રયોગ થયો છે. વૃદ્ધિાક્ષત્રયૌ - અહીં બ્રાહ્મણ અને ક્ષત્રિય નામનો વાર્થ. ૩-૧૧૧૭થી દ્વન્દ સમાસ થયો છે. અને આ સૂત્રથી બ્રાહ્મણ શબ્દનો પૂર્વપ્રયોગ થયો છે. અહીં બન્ને શબ્દોના સ્વર સરખા હોવાથી ગમે તે શબ્દનો પૂર્વપ્રયોગ થઈ શકે પણ ક્ષત્રિય કરતાં બ્રાહ્મણો જાતિમાં ઊંચા ગણાય છે અને વર્ણનો ક્રમ પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ પ્રમાણે ગણાય છે. તેથી બ્રાહ્મણ શબ્દનો આ સૂત્રથી પૂર્વપ્રયોગ થયો છે. બ્રિાહ્મક્ષત્રિયવિશ: – અહીં ઉપર પ્રમાણે સમજવું આ સમાસ ૩-૧
૧૩૬માં આવી ગયો છે. વિવેવાસુદ્દેવી – અહીં વત્તવ અને વાસુદેવ નામનો વાર્થે... ૩-૧૧૧૭થી દ્વન્દ સમાસ થયો છે. બલદેવ અને વાસુદેવ એ બે ભાઈઓમાં બલદેવ મોટાભાઈ હોવાથી વર્તવ નામનો આ સૂત્રથી પૂર્વપ્રયોગ થયો છે. નહીં તો બન્નેના સ્વર સરખા હોવાથી ગમે તે નામનો પૂર્વપ્રયોગ થાત.
મર્તતુલ્યસ્વરમ્ રૂ-૧-૨૬ર. અર્થ- સમાન સ્વરવાળા નક્ષત્રવાચક અને ઋતુવાચક નામોનો દ્વન્દ્ર - સમાસમાં અનુક્રમે પૂર્વપ્રયોગ થાય છે. સૂત્ર સમાસઃ- ૬ ૩ ત્રતું હતો. સાદા:- ભતું. (સમા..)
તુલ્ય: સ્વ: યત્ર તત્ – તુત્યસ્વર. (બહુ.)
મતું વાસ તુચસ્વરમ્ ૨ - મહુતુત્યસ્વરમ્ (કર્મ.) . વિવેચનઃ- નીમાણીતિi: - અહીં ત્રણે નામોનો વાર્થે. ૩-૧-૧૧૭થી