________________
૧૦૯
૧૩૫માં સમાવેશ થતો હોવાથી આ સૂત્રથી નિત્ય એકાર્થક ન થતાં નાર્થે... ૩-૧-૧૧૭ થી બંને સમાસો થયા છે.
અપશ્વારે: ના ગ્રહણથી પશુ... ૩-૧-૧૩૨, ત... ૩-૧-૧૩૩, સેના ... ૩-૧-૧૩૪ અને લક્ષ્ય... ૩-૧-૧૩૫ એ ચાર સૂત્રોમાં કહેલાં શબ્દોનો જો જાતિવાચક સમાસ કરવો હોય તો પાર્થે... ૩-૧૧૧૭ થી ઇતરેતર અને સમાહાર બન્ને સમાસ થશે પણ આ અપ્રાપ્નિ... ૩-૧-૧૩૬ સૂત્રથી નહીં થાય કારણ કે જાતિવાચક હોવા છતાં પણ પશ્ચાવિ સૂત્રમાં કહેલાં જાતિવાચક શબ્દોનો આ સૂત્રથી સમાસ ન કરવો એમ જણાવેલું હોવાથી મા... ૩-૧-૧૩૬ થી સમાસ ન થતાં વર્થે... ૩-૧-૧૧૭ થી બન્ને સમાસો થયા છે. ઉપરના ચારે સૂત્રો જાતિવાચક નામોનો સમાસ કરતાં નથી પણ વ્યક્તિવાચક અને તે પણ બ.વ.માં વિગ્રહ કરેલો હોય તો જ તે તે સૂત્રથી સમાસ થાય અન્યથા નહિં.
સારાંશ એ થયો કે જાતિવાચક બધા શબ્દો જો સજાતીયની સાથે હોય તો અપ્રાળિ... ૩-૧-૧૩૬ થી માત્ર સમાહાર દ્વન્દ્વ જ થાય. એમાંથી પ્રાણીવાચક અને પદ્માવિ સૂત્રોમાં કહેલાં જાતિવાચક શબ્દોનો વાર્થે... ૩-૧-૧૧૭ થી ઇતરેતર અને સમાહાર બન્ને સમાસ થાય. પણ આ સૂત્રથી ન થાય કારણ કે તેમાં તેનું વર્જન કરેલું છે. પદ્માવિ સૂત્રોમાં કહેલાં જાતિવાચક શબ્દોથી અન્ય જાતિવાચક શબ્દોનો માત્ર સમાહાર દ્વન્દ્વ સમાસ જ થશે.
પ્રાપ્તિ - સૂર્યકાળામ્ । રૂ-૨-૨૨૭.
અર્થઃ-પ્રાણીના અંગવાચક તેમજ તુર્ય (વાજીંત્ર)ના અંગવાચક નામોનો તેના જ સજાતીય અંગવાચક નામોની સાથે દ્વન્દ્વ સમાસ થયો હોય તો એકાર્થક થાય છે.
સૂત્ર સમાસઃ- પ્રાળી ૬ સૂર્ય ચ પ્રાણીસૂર્યમ્ (ઈ.૪.)
પ્રાળીસૂર્યયો: અગનિ - પ્રાણીતૂર્વાષિ, તેમાં (ષ.ત.)
વિવેચનઃ- ર્ણનાસિમ્ અહીં નૢ એ પ્રાણીના અંગવાચક છે અને
-