Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૯૮
માત્ર સ્ત્રી-પુરુષનો જ ભેદ છે., પણ નાના બચ્ચા છે તેથી આ સૂત્રથી સ્ત્રીવાચક નામ એકશેષ ન રહેતાં પુરુષ: ત્રિયા ૩-૧-૧૨૬ થી પુરુષવાચક નામ એકશેષ રહ્યું છે.
દિશòતિ વિમ્ ? ગર્વમાઃ - અહીં સ્ત્રીવાચક પર્વમી અને પુરુષવાચક ગમ નામનો વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થયો છે. ગ્રામ્ય પશુ છે, અશિશુ છે, પશુઓનો સંઘ છે, માત્ર સ્ત્રી અને પુરુષનો જ ભેદ છે પણ બે ખરીવાળા નથી તેથી આ સૂત્રથી સ્ત્રીવાચક નામ એકશેષ ન રહેતાં પુરુષ: હ્રિયા ૩-૧-૧૨૬ થી પુરુષવાચક નામ એકશેષ રહ્યું છે.
संघ इति किम् ? इमौ गावौ અહીં સ્ત્રીવાચક ો અને પુરુષવાચક નો નામનો વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થયો છે. ગ્રામ્ય પશુ છે, અશિશુ છે, બે ખરીવાળા છે, માત્ર સ્ત્રી અને પુરુષનો જ ભેદ છે પણ પશુઓનો સંધ નથી. એક ગાય અને એક બળદ છે તેથી આ સૂત્રથી સ્ત્રીવાચક નામ એકશેષ ન રહેતાં પુરુષઃ, હ્રિયા ૩-૧-૧૨૬ થી પુરુષવાચક નામ એકશેષ રહ્યું છે.
ન
પ્રાયઃ કૃતિ વિમ્ ? રાઃ - અહીં સ્ત્રીવાચક થ્રી અને પુરુષવાચક ૩ષ્ટ્ર નામનો વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ્વ સમાસ થયો છે. ગ્રામ્ય પશુ છે, અશિશુ છે, બે ખરીવાળા છે, પશુઓનો સંઘ છે, માત્ર સ્ત્રી અને પુરુષનો જ ભેદ છે. તેથી આ સૂત્રથી સ્ત્રીવાચક નામ એકશેષ થઈને ચ: થવું જોઈતું હતું પણ સૂત્રમાં પ્રાયઃ લખેલું હોવાથી આ સૂત્રથી સ્ત્રીવાચક નામને બદલે પુરુષવાચક નામ જ એકશેષ રહ્યું છે.
આ સૂત્ર ઉપરના ૩-૧-૧૨૬ સૂત્રનો અપવાદ છે. વસ્તીવમન્યે ત્ર વા । ૩-૧-૨૨૮.
અર્થ:- નપુંસકનામ અન્ય નપુંસક સિવાયના નામની સાથે સહોક્તિ જણાતી હોય તો નપુંસક અનપુંસકનો જ માત્ર ભેદ હોય તો (દ્વન્દ્વ સમાસ પામે ત્યારે) નપુંસક નામ એકશેષ રહે છે. અને તે શેષ રહેલું નપુંસકનામ એકાર્થક (એ.વ.) વિક્લ્પ થાય છે.