________________
૧૫
શાશમ, શાર: - અહીં બ.વ.માં વર્તતાં તૃણવાચક નામનો તેના સજાતીયવાચક ઝારા નામની સાથે વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ સમાસ થયો. અને આ સૂત્રથી વિકલ્પ એકાર્થક થયો છે. તિતનામુ, તનમ: - અહીં બ.વ.માં વર્તતાં ધાન્યવાચક તત્ત ' નામનો તેના સજાતીયવાચક માપ નામની સાથે વાર્થે... ૩-૧-૧૧૭
થી દ્વન્દ સમાસ થયો. અને આ સૂત્રથી વિકલ્પ એકાર્થક થયો છે. 2ધૈન, ત્રચૈબા: - અહીં બ.વ.માં વર્તતાં મૃગવાચક સૃશ્ય નામનો તેના સજાતીયવાચક પણ નામની સાથે વાર્થે... ૩-૧-૧૧૭ થી દ્વન્દ સમાસ થયો. અને આ સૂત્રથી વિકલ્પ એકાર્થક થયો છે. હંસવવાનું હંસવI: - અહીં બ.વ.માં વર્તતાં પક્ષિવાચક હંસ નામનો તેના સજાતીયવાચક વવી નામની સાથે વાર્થે. ૩૧-૧૧૭ થી દ્વન્દ સમાસ થયો. અને આ સૂત્રથી વિકલ્પ એકાર્થક થયો છે. અહીં વાર્થે.. ૩-૧-૧૧૭ થી બન્ને સમાસની પ્રાપ્તિ હતી છતાં પણ આ સૂત્ર જુદુ બનાવ્યું તેથી નિયમ થયો કે બ.વ. માં વિગ્રહ કરીએ ત્યારે જ ઇતરેતર અને સમાહાર બંને સમાસો થાય. એ.વ. કે દ્વિવ. માં વિગ્રહ કરીએ તો વાર્થે... ૩-૧-૧૧૭ થી માત્ર ઇતરેતર દ્વન્દ્ર જ થાય. સૂત્ર બ.વ.માં છે તેથી તરુ વગેરે એ શબ્દો જ નહીં પણ તરૂવાચક વગેરે બધા શબ્દોનું ગ્રહણ થશે. અહીં સૂત્રમાં મૃા શબ્દ લીધો છે તે લેવાની જરૂરિયાત નથી કારણ કે 5 શબ્દથી જંગલી પશુઓ જ આવે છે. તે પશુ. ૩-૧-૧૩૨ થી સિદ્ધ જ છે છતાં આ સૂત્રમાં મૃત ને પૃથફ ગ્રહણ કરીને જણાવ્યું કે જંગલી પશુઓનો જંગલી પશુઓની સાથે બ.વ.નો વિગ્રહ હોય ત્યારે જ ઇતરેતર અને સમાહાર બંને સમાસ થાય એટલે નક્કી થયું કે જંગલી પશુઓનો ગ્રામ્ય પશુઓની સાથે સોક્તિ હોય તેમજ