Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
७८
પામશે. પણ ઉપમેયવાચક નામની સાથે સમાસ પામશે નહિં.
ઉપમેય વ્યાપ્રાદ્ય: સામ્યાનુૌ । રૂ-૨-૧૦૨.
અર્થ:- ઐકાર્થક ઉપમેયવાચી નામ વ્યાઘ્રાદ્દિ ઉપમાનવાચક નામની સાથે સામાન્ય ધર્મની ઉક્તિ ન જણાતી હોય તો તત્પુરૂષ કર્મધારય સમાસ પામે છે.
સૂત્ર સમાસ:- વ્યાઘ્ર: આદ્ય: યેષાં તાનિ વ્યાપ્રાદ્યાનિ, તૈ: (બહુ.) સમસ્ય ભાવ:-સામાં, ન ત્તિ:-અનુત્તિ: (ન. તત્પુ.) સામ્યસ્ય અનુત્તિ:-સામ્યાનુ:િ, તસ્યામ્. (૫. તત્પુ.)
વિવેચનઃ- પુરુષવ્યાઘ્ર:, શ્વસિદ્દી – અહીં ઉપમેયવાચક પુરુષ અને શ્વનૢ નામનો ઉપમાનવાચક વ્યાઘ્ર અને સિદ્દી નામ સાથે આ સૂત્રથી તત્પુ. કર્મ. સમાસ થયો છે.
જુની સિદ્દી ડ્વ અહીં જુની નો કુંવત્... ૩-૨-૫૭ થી કુંવાવ થવાથી શ્વસ્ થયું અને નાનો... ૨-૧-૯૧ થી ૬ નો લોપ થવાથી ૠસિદ્દી થયું છે.
=
साम्यानुक्ताविति किम् ? पुरुषः व्याघ्रः शूरः इव इति मा भूत् પુરુષ વાઘ જેવો શૂરવીર છે. અહીં સામાન્ય ધર્મની ઉક્તિ હોવાથી આ સૂત્રથી પુરુષ અને વ્યાઘ્ર શબ્દનો સમાસ થતો નથી. ઉપમાનવાચક નામ વિશેષણ જ હોય અને ઉપમેયવાચક નામ વિશેષ્ય જ હોય તેથી પુરુષ એ ઉપમેયવાચક કહેવાય. અને વ્યાઘ્ર એ ઉપમાનવાચક કહેવાય. આ બે પદોનો સમાસ વિશેષળ... ૩-૧-૯૬ સૂત્રથી સિદ્ધ હતો. જો આ સૂત્રથી સમાસ કર્યો હોત તો ઉપમાનવાચક એવું વિશેષણવાચિ વ્યાઘ્ર નામ પૂર્વમાં આવત. પણ ઉપમેયવાચક એવા વિશેષ્યવાચિ નામને પૂર્વપદમાં લાવવા માટે અને સામાન્ય ધર્મની ઉક્તિ ન જણાતી હોય તો જ સમાસ કરવા માટે આ સૂત્રની રચના છે.
સૂત્ર બહુવચનમાં છે તે આકૃતિગણના ગ્રહણ માટે છે.