Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૮૩
એટલે એનાથી ચોક્કસ સમજાય છે કે આ શબ્દો પૂજા અર્થ સિવાયના અર્થમાં પણ વપરાતા હશે. આ સમાસો પણ વિશેષ... ૩-૧-૯૬ થી સિદ્ધ જ હતાં છતાં પણ આ સૂત્ર બનાવ્યું તેથી હવે આ શબ્દો પૂજા અર્થમાં હોય તો જ સમાસ થશે. પૂજા સિવાયના અર્થમાં હોય ત્યારે વિશેષ.... ૩-૧૯૬થી પણ સમાસ નહિ થાય. પૂજાયાબિતિ ?િ સન પર ત = ઘડો વિદ્યમાન છે. અહીં પૂજા અર્થ ગમ્યમાન નથી પણ વિદ્યમાન અર્થ છે. તેથી આ સૂત્રથી સમાસ ન થયો પણ વિશેષ. ૩-૧-૯૬ થી પણ સમાસ નહિ
થાય.
સત્ - વિદ્યમાન અર્થમાં પણ વપરાય છે. મહત્ : વિપુલ અર્થમાં પણ વપરાય છે. પરમ – એનાથી આગળ બીજું કાંઈ નહિ એવા ચરમ (છેલ્લા) આ અર્થમાં પણ વપરાય છે. ઉત્તમ - અંતે થનાર, ઊંચાઈ અર્થમાં પણ વપરાય છે. - બહાર કાઢવું એ અર્થમાં પણ વપરાય છે.
વૃન્નાર-ના- : રૂ-૨-૨૦૮. અર્થ - ઐકાર્બક પૂજયવાચક નામ વૃન્દાર, નામ અને ર નામની સાથે
પૂજા અર્થ ગમ્યમાન હોય તો તપુરૂષ કર્મધારય સમાસ પામે છે. સૂત્ર સમાસ-વૃન્દાર ના કુઢ - વૃદ્ધાના:, સૈ. (ઈ..) વિવેચનઃ- નોવૃન્દાર, જોના:, નોટ - પૂજયવાચક જો નામનો
વૃન્દાર, નામ અને સુન્નર નામની સાથે આ સૂત્રથી તત્પ. કર્મ સમાસ થયો છે. પૂનાથામતિ વિ? સુધીમો ના = સારી ફણાવાળો નાગ. અહીં પૂજા અર્થવાળો ના શબ્દ નથી તેથી આ સૂત્રથી સમાસ થયો નથી. (૩-૧-૧૦ર થી કે બીજા કોઈપણ સૂત્રથી સમાસ થશે જ નહિ,