Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૭૦
૧-૨૮ થી વિધાન કરાએલ કૃદન્તનાં ય પ્રત્યયાન્ત નામની સાથે તત્પુરૂષ સમાસ પામે છે.
સૂત્ર સમાસઃ- ત: ય: ઘ, તેન. (ષ.ત.)
વિવેચનઃ- માસવેયમ્ - અહીં માસ એ સામ્યન્ત નામનો કૃદન્તનો ય પ્રત્યય લાગીને બનેલ તૈય નામની સાથે આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો છે.
कृदिति किम् ? मासे पित्र्यम् મહિનામાં અવશ્ય કરવા યોગ્ય પિતા સંબંધી કાર્ય. અહીં પિદ્મમ્ માં ૫-૧-૨૮ થી થતાં કૃદન્તનો ય પ્રત્યય નથી. પરન્તુ તસ્મૈ હિતે ૭-૧-૩૫ થી તદ્ધિતનોય પ્રત્યય લાગેલો છે. તેથી આ સૂત્રથી તત્પુરૂષ સમાસ થયો નથી.
य इति किम् ? मासे पाच्यम् માસમાં પકાવવા યોગ્ય, માસે વાતવ્યા = માસમાં આપવા યોગ્ય. અહીં પાત્ત્વમ્ માં ણ્ અને વાતવ્યા માં તવ્ય પ્રત્યય લાગેલો છે. તેથી આ સૂત્રથી સમાસ થયો નથી.
=
=
બહુલાધિકાર હોવાથી સંવત્સરર્તવ્યમ્ = વર્ષમાં કરવા યોગ્ય (વાર્ષિક કર્તવ્ય) એવા તવ્ય વગેરે પ્રત્યયાન્ત નામો હોય તો પણ ક્યારેક સમાસ થઈ શકે છે.
અવશ્ય અર્થ સમાસમાં ઉક્ત થઈ જાય છે તેથી સમાસમાં તેનો પ્રયોગ કરવો પડતો નથી..
विशेषणं विशेष्येणैकार्थं कर्मधारयश्च । ३-१-९६.
અર્થ:- ભિન્ન પ્રવૃત્તિનિમિત્તવાળા બે શબ્દોનું એક પદાર્થમાં (એક અધિકરણમાં) હોવું તે ઐકાર્ય કહેવાય છે. ઐકાર્થ્ય હોતે છતે વિશેષણવાચિનામ વિશેષ્યવાચક નામની સાથે સમાસ પામે છે. તે સમાસ તત્પુરૂષકર્મધારય કહેવાય છે.
વિશેષ્યતે અનેન કૃતિ વિશેષણમ્ = વ્યવચ્છેદક, વ્યાવર્તક. અનેક પ્રકારવાળી વસ્તુ જેના દ્વારા બીજા પ્રકારોથી વિશેષિત કરાય, જુદી કરાય તેને વિશેષણ કહેવાય છે. તે વ્યવચ્છેદક છે. અને જેને