________________
૧૦૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ વિશેષવત્નક્ષગમેવ વવક્તવ્યમ્ | યથા–“સમાનાનાં તેર તીર્થ” [૨.૨.૨.], “રૂવરત્વે સ્વરે યુવરત્નમ" [૨.૨.૨૨.]; તથા “ર્મળો." [૫..૭૨.], “માતો તો હ્રીં–વા-:” [1.9. ७६.] इति । तच्च संज्ञामन्तरेण न भवतीत्याह-तत्रेति-वर्णसमाम्नाये लोकादधिगते, स्वरादयः સંજ્ઞા: પ્રફૂર્તુિ)યને યથા-“ગૌવત્તા. સ્વર:” [...] કૃતિ |
અનુવાદ :- વિદ્યાની સફળતા ચાર પ્રકારથી થાય છે : (૧) ગ્રહણકાળઃ ગુરુ પાસે રહીને વિદ્યાર્થી જે જે વિદ્યાને પ્રાપ્ત કરે તે વિદ્યાનો ગ્રહણકાળ કહેવાય છે.
(૨) અભ્યાસકાળ : ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલી વિદ્યાની અનુપ્રેક્ષા કરવી તે અભ્યાસકાળ કહેવાય.
(૩) અધ્યાપનકાળઃ ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલી વિદ્યાને સિદ્ધ થયા પછી કોઈકને ભણાવવું તે અધ્યાપનકાળ કહેવાય.
(૪) ક્રિયાકાળઃ ભણાવવા દ્વારા સંસ્કારિત થયેલી વિદ્યાને આચરણમાં મૂકવી તે ક્રિયાકાળ કહેવાય છે.
હવે વર્તમાનમાં આયુષ્ય ઘણું અલ્પ હોવાથી ગ્રહણકાળમાં જ આયુષ્ય સમાપ્ત થઈ જાય છે. આથી શબ્દોનાં કથન દ્વારા શબ્દોનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે એ ઉપાય બરાબર ન હોવાથી સામાન્ય (ઉત્સર્ગ) અને વિશેષ (અપવાદ) વાળું શાસ્ત્ર જ કહેવા યોગ્ય છે. અર્થાત્ ઉત્સર્ગ-અપવાદ સ્વરૂપ સૂત્રોવાળું શાસ્ત્ર જ કહેવા યોગ્ય છે. જેમ કે, “સમાનાનામ્ તેન તીર્ષ.” (૧/૨/૧) આ ઉત્સર્ગસૂત્ર છે તથા “રૂવઃ ૩à સ્વરે યુવરત્નમ્” (૧/૨/૨૧) સૂત્ર અપવાદસ્વરૂપ સૂત્ર છે તથા “ર્મોડ” (૫/૧/૭૨) એ ઉત્સર્ગસૂત્ર છે અને “ગાતો ડોડવા વા-મ:” (પ/૧/૭૬) એ અપવાદસૂત્ર છે. આ પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદ સૂત્રોની રચના કરવાથી એક સાથે ઘણા બધા સાધુશબ્દોનું જ્ઞાન થઈ શકશે. આ રીતે ઘણા બધા શબ્દોનો બોધ અલ્પ પ્રયત્નથી શક્ય બનશે.
આ પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદસૂત્રવાળું વ્યાકરણ બનાવવું હશે તો સંજ્ઞા કર્યા વિના સૂત્રોની રચના થઈ શકશે નહીં. આથી “તોwાતુ” સૂત્રથી બ્રહવૃત્તિમાં સૌથી છેલ્લે જે “તત્ર' શબ્દ લખ્યો છે તે સંજ્ઞાના અનુસંધાનમાં જ લખ્યો છે. વર્ણની સમ્યક્ પરિપાટી શિષ્ટપુરુષો પાસેથી પ્રાપ્ત થયે છતે સ્વર વગેરે સંજ્ઞા રજૂ કરાય છે. દા.ત. “સૌન્તા. સ્વર:.”
સૂત્રમ્ - ગૌવત્તા. સ્વર: ૪ -