________________
૧૯૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ तथा । ककार-पकारौ चानयोः परदेशस्थावुच्चार्येते, सर्वत्र परसम्बद्धावेवैतौ भवतः, न स्वतन्त्री, नापि पूर्व-सम्बद्धौ, अन्यवर्णवद् बिन्दुवच्चेति ज्ञापनार्थम् । रेफादेशत्वात् कख-पफसन्निधावेव तयोः प्रयोगादल्पविषयत्वम्, अत एव सत्यपि संज्ञिसामानाधिकरण्येऽल्पीयस्त्वज्ञापनाय 'शिट्' इत्येक-वचनेन निर्देशः कृतः । कथमनयोर्वर्णत्वं वर्णसमाम्नाये पाठाभावात् ? उच्यते-रेफस्य वर्णत्वात् तयोश्च तदादेशत्वाद् वर्ण(त्व)सिद्धिः । न च वर्णाऽऽदेशत्वेन लोपस्यापि वर्णत्वमाशङ्कनीयम्, तस्याभाव-रूपत्वाद्, न चाभावो भावस्याश्रयो भवितु-मर्हति अतिप्रसङ्गाद् अयमेवार्थो बहुवचनेन सूच्यते, अनुवादकत्वात् तस्य साधकत्वाभावाद्, इत्यत आह-बहुवचनमिति ।
-: શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ :દેશ, કાળ અને લિપિનાં ભેદથી વર્ણનાં સ્વરૂપમાં (આકૃતિ) ફેરફારો થાય છે. દા.ત. મારવાડી લોકો ભારો' તથા ગુજરાતી લોકો “તારો' બોલે છે. અહીં “થા’ અને ‘તા” સ્વરૂપ આકૃતિમાં ભિન્નતા થઈ છતાં થારો અને તારોનો અર્થ તો એક જ થાય છે. આમ, દેશથી વર્ણનાં સ્વરૂપમાં ભિન્નતા આવી એ જ પ્રમાણે કાળથી પણ વર્ણનું સ્વરૂપ ભિન્ન થાય છે. દા.ત. જુદા જુદા સમયના મ સ્વરૂપ સ્વર નીચે પ્રમાણે હતા. અત્યારે સ્વરનું જ સ્વરૂપ છે તે પહેલાના સમયમાં મુ સ્વરૂપે હતો. હમણાં જે “ઘ' છે તે પહેલા “S' સ્વરૂપે હતો. '
તે જ પ્રમાણે લિપિથી પણ વર્ણની આકૃતિમાં ભિન્નતા આવે છે. દા.ત. ગુજરાતીમાં અ, સંસ્કૃતમાં ૩૫, અંગ્રેજીમાં A આ પ્રમાણે લિપિનાં ભેદથી વર્ણનાં સ્વરૂપમાં ભિન્નતા થઈ. આમ દેશ, કાળ અને લિપિથી વર્ણમાં ભેદ હોતે છતે પણ અને (૫ વર્ણ બધી જ પરિસ્થિતિમાં એકસમાન હોવાથી અર્થાત્ સ્વરૂપથી આ બંને વણે અભેદ હોવાથી જ દૃષ્ટાન્ત દ્વારા વર્ણનું સ્વરૂપ ગ્રન્થકાર જણાવે છે. એક સમય એવો પણ હતો જ્યારે જુદી જુદી વસ્તુનાં આકારો સ્વરૂપ જ વર્ગોનું અસ્તિત્વ હતું પણ એવાં વર્ષો લાંબા સમય સુધી ટક્યા નહીં. કારણ કે વસ્તુઓનાં આકારો પણ પરિવર્તનશીલ હતા. ભૂતકાળમાં આવી લિપિ અસ્તિત્વ ધરાવતી હતી. તેનો નમૂનો આ બે વણોમાં જોવા મળે છે. વજ જેવો આકાર જેનો છે તે ‘વઝીતિઃ વ:' થશે તથા ગજ (હાથી)નાં બે કુંભ (ગંડસ્થળ) જેવો આકાર જેનો છે તે “નમાકૃતિ: વ:' કહેવાશે. આ પ્રમાણે અનુસ્વાર, વિસર્ગ તથા “વઝાકૃતિ’ અને ‘નવુંખાકૃતિ'વાળા વર્ગો તથા ‘શ, ૫, સ’ શિક્ સંજ્ઞાવાળા થાય છે.
ઉચ્ચારણ સ્વરૂપે રહેલા ‘ર' અને “પાર વઝાકૃતિ’ અને ‘નવુંમતિ'વાળા વર્ણ પછી રહેલા છે અને પછી રહેલા ‘કાર' અને “પાર'વડે આ બે વર્ગોનું ઉચ્ચારણ કરાય છે. આ બે વર્ણનાં પ્રયોગવાળા સ્થાનોમાં પરના સંબંધવાળા જ આ બે વણે થાય છે. આ બંને વર્ગોનું ઉચ્ચારણ સ્વતંત્ર પણ થતું નથી તેમ જ પૂર્વ વર્ણ સંબંધિત પણ થતું નથી. કોઈપણ વર્ણ ઉપર