________________
૨૯૩
સૂ૦ ૧-૧-૨૫
- ચાસસારસમુદ્ધારનો અનુવાદ - “ “” ધાતુને ભાવમાં “વિત” પ્રત્યય લાગતાં “વૃત્તિ” શબ્દ બને છે, જેનો અર્થ “વ્યાપારવાળી” એ પ્રમાણે સમજવો. હવે વ્યાપાર કયો લેવો ? એનાં અનુસંધાનમાં કહે છે કે, “અવયવ અર્થની અપેક્ષાથી બીજાં એવાં સમુદાય અર્થનું પ્રતિપાદન કરવું તે સ્વરૂપ વ્યાપારવાની વૃત્તિ છે.
“” ધાતુને કર્તામાં “તિ" પ્રત્યય લાગીને પણ “વૃત્તિ” શબ્દ બને છે. એક અર્થથી પર અર્થને જે પસંદ કરે છે એ પ્રમાણે ઇચ્છા કરાતી એવી વૃત્તિ છે. ટૂંકમાં વૃત્તિનો કર્તા અર્થ આ પ્રમાણે થશે. એક અર્થથી અન્ય અર્થનું કથન કરનાર હોય તે “વૃત્તિ” છે.
અથવા પોતાનાં અર્થનો ત્યાગ કરવા દ્વારા પદો જેમાં વર્તે છે એ પ્રમાણે “આધાર” અર્થમાં વૃ" ધાતુને “ક્તિ" પ્રત્યય લાગતાં “વૃત્તિ” શબ્દ બને છે. પદસમુદાય વગેરે સ્વરૂપ “વૃત્તિ છે. આ વૃત્તિ ત્રણ પ્રકારની છે: (૧) સમાસવૃત્તિ. જે “રાનપુરુષ:” સ્વરૂપ સમાસમાં જોવા મળે છે. (૨) તદ્ધિતપ્રત્યયાત્તવૃત્તિ. જેનું ઉદાહરણ “ગૌપાવ:” છે. (૩) નામધાતુવૃત્તિ. જેનું ઉદાહરણ “પુત્ર- તિ” વગેરે પ્રયોગો છે.
(न्या०स० ) परार्थाभिधानमिति-अवयवार्थापेक्षया परोऽर्थः समुदायार्थः, यद्वा अवयवपदापेक्षया परोऽर्थः समुदायार्थः, यद्वा अवयवपदापेक्षया समुदायः परमदिवलक्षणः परस्तस्यार्थः तस्याभिधानम् । अनेकार्थत्वात् परार्थाभिधानेऽपि वृत्तिशब्दः ।
અનુવાદ - હવે, “પરાર્થ-અભિધાન”નાં અનેક અર્થો બતાવે છે : અનેક અર્થપણાંથી પરાથભિધાનમાં પણ વૃત્તિ શબ્દ છે. અવયવ અર્થની અપેક્ષાએ સમુદાય સ્વરૂપ બીજો અર્થ એ પરાથfપ્રધાન છે. અથવા તો અવયવ સ્વરૂપ પદોની અપેક્ષાએ બીજો એવો જે સમુદાય સ્વરૂપ અર્થ છે તે પણ “પરથffબધાન” છે. અથવા તો અવયવપદની અપેક્ષાએ “પરમતિ” સ્વરૂપ જે સમુદાય છે અને એ સમુદાય સ્વરૂપ જે પદ છે તે પર છે તેનો અર્થ એ પરાર્થનું કથન કરવું. એ પ્રમાણે પણ “પરથfપધાન”નો અર્થ થાય છે. આ પ્રમાણે અનેક અર્થપણાંથી “રાથfમધાન"માં પણ “વૃત્તિ" શબ્દ રહેલો છે.
(न्या०स०) अवसानमिति-अवसीयतेऽस्मिन् इत्यवसानम् । लीढ इति लिहौ, क्विप्, शुनो लिहौ श्वलिहौ “षष्ठ्ययत्नाच्छेषे" [३.१.७६.] इति समासः, इति कर्तव्यम्, न तु श्वानं लीढ इति, यतस्तस्मिन् कृते *गतिकारक०* इति क्विबन्तेन लिह् इत्यनेन समासे सति लिह् इत्यस्याविभक्त्यन्तत्वेन पदत्वप्राप्तिरेव नास्तीति ।
અનુવાદ :- જેમાં સમાપ્ત કરાય છે એ પ્રમાણે “અવસાન” શબ્દ બને છે. હવે “ત્તિ”