Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 387
________________ ૩૫ર શ્રીસિદ્ધહેમશબ્દાનુશાસન ભાગ-૧ વૃક્ષૌ આ બંને પ્રયોગોમાં અન્વયવાળો એવો વૃક્ષ શબ્દ જણાય છે તથા અન્વયવાળો એવો જ મૂળ, સ્કંધ, ફળ અને પાંદડાવાળાપણું એવો અર્થ પણ જણાય છે. આથી અન્વય અને વ્યતિરેકથી પ્રકૃતિનું તથા પ્રત્યયનું અર્થવાનુપણું સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે. આમ, અમે અન્વય વ્યતિરેકથી પ્રકૃતિમાં અર્થવાળુપણું સિદ્ધ કરીએ છીએ તથા અર્થવાનું એવી આવી પ્રકૃતિની આ સૂત્રથી નામસંજ્ઞા થશે. (शन्या०) स्यादेतदेवम्, यद्येकः शब्द एकस्मिन्नर्थे नियतः स्यात् ततो युज्यत एव तद् वक्तुम् (तत एतद्युज्येत वक्तुम्), न चैतदस्ति । तथाहि-बहवो हि शब्दा एकार्था भवन्ति, यथाરૂદ્ર, શ., (પુરુહૂત:), પુરદ્દ : કોષ્ઠ:, કુટૂન રૂતિ | ઉચ્ચ શબ્દો વહર્ય, યથાअक्षाः, पादाः, माषा इति । तत्र सिध्यत्वर्थवत्ता, इदं तु न सिध्यति-अयं प्रकृत्यर्थोऽयं प्रत्ययार्थः ।। प्रकृतेरेव सर्वेऽर्थाः स्युः, यथा-दधि, मधु, अग्निचिद् इति, प्रत्ययस्तु क्वचिद् द्योतकः । प्रत्ययस्यैव सर्वेऽर्थाः स्युः, यथा-अस्याऽपत्यम् इरिति; प्रकृतिस्त्वर्थाभिधाने साहाय्यमात्रं कुर्यात् । तत्र प्रकृतेः सर्वाभिधानपक्षे सिध्यत्यस्या अर्थवत्ता, प्रत्ययस्य तु सर्वाभिधानपक्षे प्रकृतेरर्थवत्ता न सिध्यति इति तदवस्थो दोषः । उच्यते-एवं हि सामान्यशब्दा एते स्युः, न च सामान्यशब्दा अन्तरेण विशेष प्रकरणं वा विशेषेष्ववतिष्ठन्ते (विशेषं विशेषबोधकपदान्तरसमभव्याहारम् । एवं च प्रकरणादिसापेक्षतयाऽर्थप्रत्यायकत्वं सामान्यशब्दत्वमिति भावः, एते तु नैवमित्याह) अत्र तु नियोगतो 'वृक्ष' (अस्य नाममात्रप्रयोगे तात्पर्यम्) इत्युक्ते प्रकरणादिना विनैव स्वभावतः कस्मिंश्चिदर्थे प्रतीतिरुपजायते, अतो मन्यामहे-नैते सामान्यशब्दा इति, (न चेत् सामान्यशब्दाः) प्रकृतिः प्रकृत्यर्थे वर्त्तते, प्रत्ययस्तु प्रत्ययार्थ इति । અનુવાદ :- પૂર્વપક્ષ :- અન્વય અને વ્યતિરેકથી આપે પ્રકૃતિ અને પ્રત્યય પ્રત્યેકનું અર્થવાનુંપણું સિદ્ધ કર્યું છે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જો એક શબ્દ એક જ અર્થમાં નિયત હોય. જેમ કે વૃક્ષ શબ્દ, મૂળ, સ્કંધ, પાંદડા વગેરે અર્થમાં નિયત છે. પરંતુ બધા જ શબ્દો અથવા પ્રત્યયો આવા હોતા નથી. ઘણાં બધા શબ્દો એવા પણ છે કે જેમાં બધા જ શબ્દોનો એક જ પદાર્થ હોય છે. દા.ત. રૂદ્રક, પત્ર, પુહૂત, પુરા:. હવે આ બધા શબ્દો જો એક જ પદાર્થમાં વિદ્યમાન હોય તો અન્વય વ્યતિરેકથી રૂદ્ર સ્વરૂપ પ્રકૃતિનો અર્થ રૂદ્ર સ્વરૂપ પદાર્થ જ થાય છે એવું કેવી રીતે નક્કી કરી શકાશે? બીજું ઘણીવાર એવું પણ બને છે કે એક જ શબ્દ ઘણાં બધા અર્થવાળા હોય છે. દા.ત. અક્ષા: આ શબ્દના ધરી, જુગારમાં રમવાનો પાસો, ત્રાજવાની દાંડી, બેડા વગેરે અર્થો થાય છે તથા પા: શબ્દના પણ પગ, શ્લોકનો ચોથોભાગ (ચરણ), તથા થાંભલો એવા અર્થો થાય છે. એ જ પ્રમાણે “ભાષા:” શબ્દનાં પણ અનેક અર્થો થાય છે. જેમ

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412