Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 405
________________ ૩૭૦ શ્રીસિદ્ધહેમશબ્દાનુશાસન ભાગ-૧ શ્નો લુફ કરવાને બદલે નો ન કરવાનું વિધાન કર્યું છે એના સામર્થ્યથી જ જણાય છે કે વૃક્ષાન શબ્દમાં પદને અંતે નો લોપ થાત નહીં. આથી વિભક્તિવર્જનની આ સૂત્રમાં આવશ્યકતા ન હતી. ઉત્તરપક્ષ :- (૧/૪/૪૯) સૂત્રમાં ના વિધાનનું અન્ય કાર્ય દિ: માનઃ ન : (૧/૩/૧૧) સૂત્રમાં પ્રાપ્ત થાય છે. આથી વિધાનનું સફળપણું જેમ ગુનો શું કરવા માટે થાય છે. તે જ ' પ્રમાણે વૃક્ષાર્ વગેરે પ્રયોગોમાં ન વિધાનનું સફળપણું નો પદને અંતે લુફ કરવા માટે પણ થાત. આ સ્થિતિમાં વૃક્ષોનું વગેરે પ્રયોગોમાં નામસંજ્ઞાનો નિષેધ કરવા માટે આ સૂત્રમાં વિભક્તિનું વર્જન કર્યું છે. (न्या०स०) ननु 'साधुर्धर्मं ब्रूते' इत्यत्र विभक्त्यन्तत्वादेव नामत्वं न भविष्यति किं वाक्यवर्जनेन ? सत्यम्-"प्रत्ययः प्रकृत्यादेः" [७.४.११५.] इति परिभाषया ब्रूधातोरेव विभक्त्यन्तत्वं न तु समग्रवाक्यस्य, ततो वाक्यस्य नामत्वे साधुर्धर्मं ब्रूते इत्येवंरूपाद् वाक्याद् विभक्तावनिष्टरूपप्रसङ्ग इति। समासादेर्भवत्येवेति-अन्यथा ह्यर्थवच्छब्दरूपस्य नामत्वे विधीयमानेऽर्थवत्समुदायरूपस्य वाक्यस्य प्रसङ्ग एव नास्ति किं वाक्यवर्जनेन ? ततश्चैतदेव वाक्यवर्जनं बोधयति-समासादेः समुदायस्य भवत्येवेति । ननु अधातु-विभक्तीत्यत्र पर्युदासाश्रयणादर्थवत एव नामत्वं भविष्यति नार्थोऽर्थवदित्यनेन, सत्यम्-अर्थवदिति संज्ञिनिर्देशार्थम् । पर्युदासाऽऽश्रयणे हि केन धर्मेण सादृश्यमाश्रीयत इत्यप्रतिपत्तिः स्यात्, ततश्चानर्थकानामपि धर्मान्तरेण सदृशत्वे नामसंज्ञाप्रसङ्ग इत्याह-अर्थवदिति । અનુવાદ - પૂર્વપક્ષ:- ઉપરોક્ત તમામ પંક્તિઓનો અનુવાદ બૃહવ્યાસના ભાષાંતરમાં આવી ગયો છે. (न्या०स०) अव्युत्पत्तिपक्षाऽऽश्रयणे 'वन' इत्यादेरखण्डस्यैवार्थवत्त्वं न तु तदवयवस्य 'वन्' इत्यादेर्नान्तस्येति; व्युत्पत्तिपक्षे तु धात्वर्थेनार्थवत्तायामपि धातुद्वारेणैव वर्जनसिद्धिरिति । અનુવાદ - અરન્તિ એવા વન શબ્દમાં અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરવાવડે અર્થવાનુપણું પ્રાપ્ત થાય છે. એટલે કે અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય હોતે છતે અખંડ એવા વન શબ્દમાં જ અર્થવાનુપણું પ્રાપ્ત થાય છે. પરંતુ વન શબ્દના અવયવ વમાં અર્થવાપણું પ્રાપ્ત થતું નથી અને જો વ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરશો તો વન ધાતુ ઉપરથી વન શબ્દ બન્યો છે. આથી ધાતુના અર્થવાળા વન શબ્દમાં અર્થવાનુપણું પ્રાપ્ત થાય તો પણ ધાતુના વર્જન દ્વારા જ વ્યંજનાત એવા વન્ શબ્દમાં નામસંલ્લાની પ્રાપ્તિ થતી નથી. તેથી ના લોપની આપત્તિ આવતી નથી.

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412