Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 400
________________ સૂ૦ ૧-૧-૨૭ ૩૬૫ પ્રધાનતા હોય છે. દા. ત. “મને બ્રાહ્મણવૃત્તિઓ અહીં રમતે શબ્દ પણ વિભક્તિઅંત છે અને આ સ્મતેમાં ક્રિયાની પ્રધાનતા છે. આથી રમતમાં પણ લિંગપણું પ્રાપ્ત થઈ શકશે નહીં. પતયોથી સાધન અને ક્રિયા આવશે. આ સાધન અને ક્રિયાનું અસત્ત્વવાચકપણું હોવાથી એ બંને લિંગને પ્રતિપાદન કરી શકતાં નથી. હું અને ૨ સત્ત્વ છે પરંતુ જાવું અને શુરામાં જે અધિકરણતા છે તે અસત્ત્વ છે. કારક સ્વરૂપ અર્થમાં વિદ્યમાનપણું નથી તેમજ ક્રિયામાં પણ વિદ્યમાનપણું નથી. દા. ત. “સેવા વૃક્ષ છિન્ન” તથા “વૃક્ષાત્ પતિ". અહીં વૃક્ષ શબ્દ સત્ત્વવાચી છે. પરંતુ એમાં રહેલી કર્મત્વશક્તિ અથવા તો અપાદાનશક્તિ એ અસત્ત્વસ્વરૂપ છે. એ જ પ્રમાણે “નૌ: ઉત્નતિ ” અહીં નો શબ્દમાં સત્ત્વપણું છે, પરંતુ વતિ ક્રિયામાં સત્ત્વપણું નથી. વતિ ક્રિયા ગાયથી પૃથક કરીને બતાવી શકાતી નથી માટે ક્રિયામાં પણ સત્ત્વપણું નથી, આ પ્રમાણે પદાર્થોની શક્તિઓ અનેક પ્રકારની છે. પછી એ કર્મ–સ્વરૂપ પણ હોઈ શકે કે અપાદાન વગેરે સ્વરૂપ પણ હોઈ શકે છે. પરંતુ આ બધી શક્તિઓ અવિદ્યમાનપણાંવાળી હોવાથી એવી શક્તિની પ્રધાનતાવાળા શબ્દોમાં લિંગ પ્રતિપાદનનું સામર્થ્ય નથી. માટે વિભક્તિ-અંતમાં અલિંગપણું સિદ્ધ થાય છે. આથી કાળે અને કુલ્વેમાં હવે વસ્તીવે સૂત્રથી હ્રસ્વ થવાની આપત્તિ આવશે નહીં. (શ૦૦) શિરો-વારે તિર્ણતઃ' ત્યા સંધ્યાયા: પ્રાધાન્યત્રપુસત્વસ્થીયો इत्यवयवधर्मेण समुदायकल्पनाऽत्र न ज्यायसीति क्लीबत्वाभावाद् हुस्वत्वाभावात् प्रतिषेधो न वक्तव्य एव, अत एव न "क्लीबे" यत् तस्येत्युच्यते, तत्र साक्षात् तस्यैव यदा नपुंसकत्वं तदा हुस्वः, यस्य त्ववयवद्वारकं तस्य मा भूदिति । अथवा 'क्लीबे' वर्तते यत् तस्यैवानुपजातव्यतिरेकस्येत्यर्थः, विभक्त्यन्तं चोपजात-व्यतिरेकमिति हूस्वत्वाभावः । અનુવાદ - ડે તિકત: (બે કાંડ ઊભા છે.) અહીં સંખ્યાની પ્રધાનતા હોવાથી નપુંસકપણું થતું નથી. કદાચ અવયવના ધર્મથી સમુદાયની કલ્પના કરવામાં આવે તો સમુદાય તો સત્ત્વવાચક છે. આથી નપુંસકલિંગનો આરોપ થઈ શકશે. દા. ત. નગરમાં ધનવાનો હોય તો નગરને પણ ધનવાળું કહેવામાં આવે છે. ખરેખર તો ધનવાનો નગરના અવયવ સ્વરૂપ છે, પરંતુ અવયવધર્મથી સમુદાયને પણ ધનવાનું કહેવામાં આવે છે. અહીં પડે અને ક્ય પ્રયોગોમાં નામસંજ્ઞા તો વાસ્તવમાં ç અને રુચે શબ્દમાં જ થાય છે અર્થાત્ પડે અને ૩ ચેનાં એક અવયવ ાહુ અને ક્યમાં જ થઈ છે. આથી અવયવની નામસંજ્ઞા સમુદાય સ્વરૂપ . અને શેમાં આરોપ થઈ શકે છે. પરંતુ અહીં અવયવધર્મથી સમુદાયની કલ્પના યોગ્ય નથી. અહીં અવયવની પ્રધાનતા છે. આથી અવયવના ધર્મથી સમુદાયની પ્રધાનતા થઈ શકશે નહીં. માટે કામ્બે શબ્દમાં નપુંસકપણાનો અભાવ હોવાથી સ્વત્વનો અભાવ આપોઆપ થઈ

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412