________________
૩૦૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ ત્તે શતિ = સજૂનું, “પાં પાને” હૌ “ૌતિ-નૃg-fધવુ॰' [૪.૨.૨૦૮.] કૃતિ પિત્રાવેશે च पिब । अत्र केदारादेर्विशेषणस्याप्रयुज्यमानत्वेऽपि 'लुनीहि' इत्याद्याख्यातस्य वाक्यत्वात् प्लुतः सिध्यति ।
અનુવાદ :- હવે, દરેક ઉદાહરણોની વ્યુત્પત્તિ બતાવવા દ્વારા ચર્ચા કરે છે. “વૃં” ધાતુ “ધારણ કરવું” અર્થમાં “પહેલા’” ગણનો છે. “દુર્ગતિમાં પડતી એવી પ્રાણી પરંપરાને જે ધારણ કરે છે.” એ અર્થમાં “અîરિ-સ્તુ-સુ-હૈં...” (૩૦ રૂરૂ૮) સૂત્રથી “ધૂ” ધાતુને “મ” પ્રત્યય થતાં “ધર્મ” શબ્દ નિષ્પન્ન (પ્રાપ્ત) થાય છે. “પાલન કરવા” અર્થવાળો “ર” ધાતુ પહેલા ગણનો છે. આ “ર” ધાતુને આજ્ઞાર્થનો “તુ” પ્રત્યય થતાં “શબ્” પ્રત્યય આવે છે અને એમ કરવા દ્વારા ‘રક્ષતુ” પ્રયોગ સિદ્ધ થાય છે. “સમ્યક્ સિદ્ધિ” અર્થવાળો “સાધં” ધાતુ પાંચમાં ગણનો છે. જેને “-વા-પા...” (૩ળાવિ૦ ૧) સૂત્રથી “૩” પ્રત્યય થતાં “સાધુ” શબ્દ પ્રાપ્ત થાય છે. “વ્યક્તવાણી” અર્થમાં “વ” ધાતુને “તિવ્” પ્રત્યય થતાં ‘“વતિ” રૂપ થાય છે. ત્યાં “ધર્મ” એ પ્રમાણે સાક્ષાત્ સમાનાધિકરણ સ્વરૂપ વિશેષણ છે. અર્થાત્ ક્રિયાપદની સાથે (રક્ષતુ) ‘“સાધુ’” સ્વરૂપ કારકની પ્રધાનતા છે. અને “તિવ્” વગેરે પ્રત્યયથી એનું અભિધાન (કથન) થાય છે. માટે “ધર્મ” એ સાક્ષાત્ વિશેષણ છે. “વ” અને “ન” એ કર્મ હોવાથી સાક્ષાત્ એવું વ્યધિકરણ સ્વરૂપ વિશેષણ છે. કર્મ “તિવા”િ પ્રત્યયવડે કથન કરાતું નથી. માટે વ્યધિકરણ સ્વરૂપ વિશેષણ છે. એ પ્રમાણે વિશેષણ સહિત એવું “ત્યાવિ” અંતવાળું જે છે તે વાક્ય કહેવાય છે અને ત્યાં પદથી પર એકવાક્યમાં “યુષ્મદ્” અને “અસ્મર્”નાં “અનુક્રમે” “વ-નસ્” વગેરે આદેશો થાય છે. એ પ્રમાણે અન્ય ઉદાહરણોમાં પણ સમજી લેવું.
“ખાવા” અર્થવાળો “મુ” ધાતુ સાતમા ગણનો છે. ખાવા માટે એવા અર્થમાં “યિાયાં ઝિયાર્થીયાં તુમ્..." (૫/૩/૧૩) સૂત્રથી “તુમ્” પ્રત્યય થાય છે. “મુખ્” ધાતુને “તુમ્” પ્રત્યય થતાં અને ઉપાત્ત્વનો ગુણ થતાં ‘“મોઝુમ્” પદની પ્રાપ્તિ થાય છે. “માંગવા” અર્થવાળાં “યા” ધાતુને વર્તમાના વિભક્તિનો “તે” પ્રત્યય થતાં “શબ્” પ્રત્યય થઈને “યાવતે” રૂપ થાય છે.
હવે ‘‘શાલીનામ્”ની વ્યુત્પત્તિ બતાવે છે. “નૈતિ” અર્થવાળો “શ” ધાતુ પહેલા ગણનો છે. જલ્દીથી જે વૃદ્ધિને પ્રાપ્ત કરે છે એવા અર્થમાં “મિ-મિ-મિ...” (વિ૦ ૬૧૮) સૂત્રથી “જ્ ત્”વાળો “ફ” પ્રત્યય થતાં “શાન્તિઃ” શબ્દની પ્રાપ્તિ થાય છે. જેનું ષષ્ઠી બહુવચનનું રૂપ “શાન્તીનામ્” થાય છે.
“ભીનું કરવા” અર્થમાં “જ્” ધાતુ સાતમા ગણનો છે. “ખર (કઠણ) એવા સ્વચ્છ સ્વરૂપથી જે પોચાશને પ્રાપ્ત કરે છે” એવા અર્થમાં “જ્” ધાતુને “કન્વેનનુ ચ” (૩ળાવિ૦ ૨૭૧) સૂત્રથી “મન” પર છતાં “”નો લોપ અને ગુણ થતાં “ઓવન” શબ્દ બને છે.