________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
અનુવાદ :- મતુ અર્થવાળો એ પ્રમાણે લખવાથી શું કહેવા માગે છે ? બે પાણી વડે. વ્યંજન નિમિત્ત દ્વારા જે પદસંજ્ઞાની પ્રાપ્તિ થતી હતી તેમાં અહીં પદસંજ્ઞાનો નિષેધ કર્યો. અર્થાત્ (૧/ ૧/૨૧) સૂત્રથી વ્યંજન નિમિત્ત દ્વારા પદસંજ્ઞાની પ્રાપ્તિ થતી હતી. તે પદસંજ્ઞાની પ્રાપ્તિનો નિષેધ આ સૂત્ર દ્વારા કર્યો.
૨૭૪
-: શબ્દમહાર્ણવન્યાસ :
( श० न्या० ) न स्तमित्यादि - नाम्नोऽनुवृत्तत्वात् तद्विशेषणत्वात् त (स्त)स्य तदन्तप्रतिपत्तिરિત્સાહ-સારાનમિત્યાદ્રિ । અર્થગ્રહાં મિર્થમ્ ? ‘ન સ્તં મૌ’ ત્યેવોન્મતામિતિ । નૈવમ્मतावित्युच्यमाने इहैव स्याद् यशस्वान्, 'पयस्वी' इत्यादौ न स्यात्; अर्थग्रहणे पुनः क्रियमाणे मतौ च सिद्धं भवति, यश्चान्यस्तेन समानार्थस्तस्मिन्नपि ।
-: શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ :
અગાઉનાં સૂત્રમાંથી ‘“નામ”ની અનુવૃત્તિ આવે છે અને આ સૂત્રમાં ‘સાર’ અને ‘તાર’ એ ‘નામ”નું વિશેષણ બને છે. આથી “વિશેષળમન્ત:' પરિભાષાથી સાર અને તારમાં અન્તપણું પ્રાપ્ત થાય છે. માટે જ “આચાર્ય ભગવંતે” સાર અંતવાળું અને તાર અંતવાળું નામ એ પ્રમાણે પંક્તિઓ બૃહવૃત્તિમાં લખી છે.
સૂત્રમાં “અર્થ” શબ્દનું ગ્રહણ કયા પ્રયોજનથી કર્યું છે ? “ન સ્તં મૌ” એ પ્રમાણે જ સૂત્ર કહેવું હતું.
આ શંકાનાં જવાબમાં કહે છે કે જો “મતુ” પર છતાં સારી અને તાર અંતવાળું નામ પદસંજ્ઞાવાળું થતું નથી એ પ્રમાણે હોત તો ‘યશસ્વાન્” પ્રયોગમાં જ પદસંજ્ઞાનો અભાવ થાત. પરંતુ ‘યશસ્વી” પ્રયોગમાં પદસંજ્ઞાનો અભાવ થાત નહીં. જો “અર્થ” શબ્દનું ગ્રહણ કરવામાં આવે તો ‘મતુ’ પ્રત્યય પર છતાં પણ પદસંજ્ઞાનો નિષેધ સિદ્ધ થાય છે તથા તેના સમાન અર્થવાળાં અન્ય પ્રત્યયો પર છતાં પણ પદસંજ્ઞાનો નિષેધ સિદ્ધ થાય છે. તેથી ‘યશસ્વી” વગેરે પ્રયોગોમાં પણ પદસંજ્ઞાનો નિષેધ સિદ્ધ થઈ શકે છે.
(श०न्या० ) ननु व्यञ्जनमिति वर्त्तते, तत्रैवं संबन्धः क्रियते-मतौ यद् व्यञ्जनं वर्त्तत इति, शब्दे च वृत्त्यसंभवात् तदर्थो विज्ञायते, नार्थोऽर्थग्रहणेन, उच्यते - मतौ व्यञ्जने इति सामानाधिकरण्येन मुख्यकल्पनया संबन्धे संभवति गौणकल्पना ( गौणकल्पनयाऽर्थग्रहणं ) न लभ्यते इति તોડર્થનામ: ? તસ્માત્ પ્રત્યયાન્તત્વા(રા)ર્થમર્થગ્રહળમ્ ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- અહીં પૂર્વપક્ષ, સૂત્રમાં ‘ઝર્થ’ શબ્દ ન લખ્યો હોત તો પણ અર્થ શબ્દની