________________
૨૩૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ वर्णोत्पत्तिप्रतिपादकं शास्त्रम् । कोष्ठे उदरे । अन्यतमस्मिन्निति-मतान्तरेणाऽयं साधुः, स्वमतेऽन्यतरग्रहणादन्यस्वार्थिकप्रत्ययान्तानां सर्वादित्वनिषेधान्न सिध्यति ।
અનુવાદ - સૂત્રમાં “મા”નું ગ્રહણ કરવામાં આવ્યું છે તે બાહ્ય પ્રયત્નની નિવૃત્તિ માટે લખાયું છે. બાહ્ય પ્રયત્ન આસન્ન પરિભાષામાં જ ઉપયોગી છે અને આસન્ન પરિભાષામાં પણ મહાપ્રાણ સ્વરૂપ બાહ્ય પ્રયત્નનો જ અવકાશ છે. જેની ચર્ચા અમે બૃહન્યાસમાં કરી છે. બીજા બધા બાહ્ય પ્રયત્નોનું વેદમાં જ પ્રયોજન છે.
૩યુષ્યન્ત”નો અર્થ “ઉપયોગવાળા” થાય છે. એ પ્રમાણે “શિક્ષાનુ” પંક્તિ દ્વારા આચાર્ય ભગવંત શિક્ષા શબ્દનો અર્થ જણાવે છે. વર્ણની ઉત્પત્તિને જણાવનાર જે શાસ્ત્ર છે એ શિક્ષા શાસ્ત્ર કહેવાય છે.
“ોષ” એટલે ઉદર (પેટ) થાય છે.
આચાર્ય ભગવંતશ્રીએ વર્ણની શ્રુતિ સંબંધમાં આપિશલિ વ્યાકરણકારનો મત બૃહદુવૃત્તિટીકામાં આપ્યો છે. તેમાં “ચતસ્મિન” શબ્દ લખ્યો છે. આ પ્રયોગ આચાર્ય ભગવંતના મતે સાધુ પ્રયોગ નથી. કેમકે “સર્વ સૈ-માતી' (૧/૪/૭) સૂત્રમાં સર્વાદિ ગણપાઠમાં “ડતર” અને “ડતમ" પ્રત્યયના ગ્રહણની સાથે જ “કન્યતર' શબ્દને પણ ગ્રહણ કર્યો છે. આમ તો “રુતા” અને “તમ" પ્રત્યયના ગ્રહણથી “ચતર” શબ્દ પણ “સર્વાતિ” તરીકે પ્રાપ્ત થઈ જ જાત છતાં પણ “બચતર” શબ્દને પૃથ ગ્રહણ કરીને આચાર્ય ભગવંતશ્રી “ક તમ” શબ્દને “સર્વા”િ કહેવા માંગતા નથી. આથી જ સર્વાદિ ગણપાઠમાં “બચતમ” શબ્દ આચાર્ય ભગવંતના મતે આવી શકશે નહીં. આથી બૃહદુવૃત્તિટીકામાં લખાયેલો “તમમિન” શબ્દ અન્યમતથી સાધુ પ્રયોગ છે. સ્વમતથી એ પ્રયોગની સિદ્ધિ થતી નથી.
(न्या०स०) अनुप्रदानमिति-अनुप्रदीयते वर्णान्तर-संजननार्थमेकत्र मील्यते "भुजिપત્યાદ્રિષ્ય:૦” [.રૂ.૨૨૮.] (રૂત્યન) નિશ્રદ તિ-સ્તબ્ધત્વે નિત્વમતિ ચાવતું ! अणुत्वम्-सूक्ष्मत्वम् । स्रंसनम्-श्लथत्वमित्यर्थः ।
અનુવાદ - અન્યવર્ણને ઉત્પન્ન કરવા માટે એક સ્થાનમાં ભેગા કરાય છે એવા અર્થમાં “મનું + 9 + રા' ધાતુને “ન-પત્યાદ્રિસ્થ:” (૫૩/૧૨૮) સૂત્રથી “મન” પ્રત્યય થાય છે અને “અનુકવાન" શબ્દ પ્રાપ્ત થાય છે.
“નિગ્રંદ' શબ્દનો અર્થ કઠિનપણું થાય છે. અને “મણુ” શબ્દનો અર્થ સૂક્ષ્મપણું થાય છે તથા “સંસન” શબ્દનો અર્થ શિથિલપણું થાય છે.