________________
૧૨૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ શબ્દનો ત્યાગ કરે છે. કારણ કે શાસ્ત્રસિદ્ધ શબ્દ એ સાધુ શબ્દ છે. જે બાકીના બધા જ અસાધુ શબ્દોનો ત્યાગ કરનારો થાય છે. જે પ્રમાણે “ના” શબ્દ તેના જેવા જ અર્થવાળા એવાં આવી, ગોળી, ગોતા વગેરે શબ્દોનો ત્યાગ કરનારો થાય છે. એ પ્રમાણે “ઋત” શબ્દ શાસ્ત્રસિદ્ધ છે. તે નૃત: શબ્દનો ત્યાગ કરનારો નથી થતો. કારણ કે બંનેનાં સમાન અર્થવાળાપણું નથી. માટે સ્કૃત શબ્દમાં પણ સાધુપણું ઘટે છે.
(शन्या०) ऋतकार्थे एव च प्रयुज्यमानस्याऽस्याऽपभ्रंशरूपत्वेनाऽसाधुत्वम्, यतः स एव हि शब्दः क्वचिदर्थविशेषे साधुरन्यथा त्वसाधुः । यथाऽस्वे(अश्वे)ऽस्वशब्दो धनाभावनिमित्तकः साधुः, जातिनिमित्तकस्त्वसाधुः । गवि च गोणीशब्दो गोणीसाधर्म्यात् प्रयुक्तः साधुः, जातिप्रयुक्तस्त्वसाधुरित्यर्थवान् लवर्णोपदेशः ।
અનુવાદ - જો “ઋતક અર્થમાં જ “સ્કૃત શબ્દનો પ્રયોગ કરાય તો “ઋતવા માટે “નૃત' શબ્દ અપભ્રંશ સ્વરૂપ થાય છે. જે વ્યાકરણનાં નિયમથી વિપરીત રીતે ઉત્પન્ન થયો હોય તેને અપભ્રંશ શબ્દ કહેવાય છે. જે શબ્દમાં અપભ્રંશપણું થાય છે, તે અસાધુ શબ્દ કહેવાય છે. જો આ “નૂત” શબ્દ કોઈ અર્થવિશેષમાં પ્રયોગ થયો હોય તો તે સાધુ શબ્દ થાય છે અને “ઋત" અર્થમાં પ્રયોગ થયો હોય તો અસાધુ શબ્દ થાય છે. દા.ત. “સ્વ” શબ્દ ધનનાં અભાવનાં નિમિત્તવાળો હોય તો સાધુ શબ્દ છે. પરંતુ “A”નાં વિષયમાં જાતિનિમિત્તક તરીકે વપરાયો હોય તો તે અસાધુ શબ્દ છે. “ોળી” (અનાજ ભરવાની ગુણ)ની સમાનતાથી “ોળી" શબ્દનો પ્રયોગ “ગાય”નાં વિષયમાં કરવામાં આવે તો એવો “ોળી” શબ્દ સાધુ શબ્દ કહેવાય છે. અહીં કોઈ ચોક્કસ ગાયને અનાજ ભરવાની ગુણ જેવી કહેવી છે. માટે આવો “ોળી” શબ્દ ગાયનાં વિષયમાં કહેવાયો હોય તો પણ સાધુ શબ્દ કહેવાય છે. કોઈક વ્યક્તિ અત્યંત જાડો હોય અને તે વ્યક્તિને હાથી જેવો સમજીને લોકો “હાથી આવ્યો” એમ કહે તો ચોક્કસ વ્યક્તિનાં અર્થમાં પ્રવર્તતો એવો આ “હાથી” શબ્દ સાધુ શબ્દ કહેવાય છે. તે જ પ્રમાણે અહીં કોથળા જેવી ગાય કહેવી હોય તો ગાયનાં વિષયમાં પ્રવર્તતો એવો “ોળી” શબ્દ સાધુ શબ્દ કહેવાય છે. પરંતુ સમસ્ત ગાય માટે જો આ “પી” શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો તે અસાધુ શબ્દ થાય છે. એ જ પ્રમાણે અહીં “નૃત" શબ્દ ચોક્કસ અર્થમાં વર્તી રહ્યો હોવાથી સાધુ શબ્દ છે. આથી “તૃ” સ્વર નિમિત્તક કાર્યની પ્રાપ્તિ થઈ શકશે. માટે વર્ણોનાં પાઠક્રમમાં “સૂ” વર્ણનો ઉપદેશ પ્રયોજનવાળો છે. __ (शन्या०) सन्ति वाऽव्युत्पन्ना यदृच्छाशब्दाः, ते च पारम्पर्यागताः शिष्टप्रयुक्ता एव संज्ञात्वेन विधेयाः, न गाव्यादयः । तथाऽशक्तिजानुबन्धानुकरणे (०जानुकरणे) भिन्नार्थत्वेन