________________
સૂ૦ ૧-૧-૪
૧૨૫ “નૃત” બોલે છે. સાંભળનાર વ્યક્તિ બીજી કોઈક વ્યક્તિને કહે છે કે, “શત્ નૃતક તિ ગાદ” અહીં સાંભળનાર વ્યક્તિ અનુકરણ સ્વરૂપ જે “નૃત” શબ્દ બોલે છે એ “નૃત” શબ્દનું વાચ્યાર્થ “શ” દ્વારા (કોઈક દ્વારા) પ્રયોગ કરાયેલો “નૃતા' શબ્દ જ છે. અહીં અસાધુ શબ્દનું અનુકરણ અસાધુ થાય છે. એવો મત રજૂ કરીને પૂર્વપક્ષ નૃત” શબ્દને અસાધુ સિદ્ધ કરે છે, જે નીચે પ્રમાણે છે.
(શ૦૦) નનું મુની ફુઈ ફત્યા “દ્િ વિનમ્” [૨.૨.રૂ.] રૂત્યક્ઝર્થમ *प्रकृतिवदनुकरणं भवति* इत्यङ्गीकर्तव्यम्, अन्यथाऽत्र द्विवचनाऽभावात् सन्धिनिषेधो न स्यात्, तस्मादसाधोरनुकरणेनाऽप्यसाधुना भाव्यम् । उच्यते-शास्त्रीया हि प्रकृतिरत्राऽऽश्रीयते, *प्रकृतिवद् इति च शास्त्रनिबन्धनमेव कार्यमतिदिश्यते, अपशब्दश्च न शास्त्रीया प्रकृतिरनुपदिष्टत्वात्, न चापशब्दत्वं शास्त्रीय कार्यम्, नापि तेन तदतिदेष्टुं शक्यम्, तस्य साधुशब्दसंस्कारायैव प्रवृत्तत्वात्, तस्मादपशब्दस्याऽनुकरणं साध्वेव ।
અનુવાદ - મુની રૂદ” વગેરે પ્રયોગોમાં “ટૂદ્ વિવનમ્” (૧/૨/૩૪) સૂત્રથી અસંધિ થાય છે. સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે વાક્યોમાં જે શબ્દો પ્રયોગમાં આવે છે તે શબ્દો અનુકરણ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે ત્યારે એ પ્રકૃતિ સ્વરૂપ બની જાય છે. આથી વાક્યોમાં રહેલા શબ્દોની જે વિભક્તિ હોય છે એ અનુકરણ વખતે વિદ્યમાન રહેતી નથી અને જો આ પ્રમાણે થાય તો “મુની દ” પ્રયોગનું અનુકરણ કરવામાં આવે ત્યારે “મુની” શબ્દ દ્વિવચન અંતવાળો રહેતો નથી. પરંતુ પ્રકૃતિ સ્વરૂપ બની જાય છે. આથી (૧/૨/૩૪) સૂત્રથી જે સંધિનો નિષેધ થતો હતો તે નિષેધ હવે થઈ શકશે નહીં. આ પરિસ્થિતિમાં સંધિનો નિષેધ કરવા માટે “પ્રકૃતિવત્ મનુ ભવતિ” ન્યાયનું આલંબન લેવામાં આવે છે. જેનો ભાવાર્થ આ પ્રમાણે છે. વાક્યમાં પ્રકૃતિ જેવા સ્વરૂપવાળી હોય છે તે પ્રકૃતિની જેમ જ અનુકરણ પણ તેવા જ સ્વરૂપવાળું રહે છે. આથી અનુકરણવાચક એવાં “મુની ઉં” પ્રયોગમાં પણ “મુની” શબ્દને - દ્વિવચનવાળો જ માનવામાં આવશે. એકવચનવાળો માની શકાશે નહીં. આ પ્રમાણે અનુકરણમાં પણ દ્વિવચન અંતવાળો જ “મુની” શબ્દ થવાથી સંધિનો નિષેધ થઈ શકશે. અહીં “મુની” શબ્દ એ સાધુ શબ્દ હતો. આથી અનુકરણવાચક એવો “મુની” શબ્દ પણ એવો જ બનવાથી (અનુકાર્ય સ્વરૂપ “મુની” જેવો બનવાથી જો સાધુ કહેવાશે. તે જ પ્રમાણે “નૃત" શબ્દ ઉચ્ચારણ શક્તિની વિકલતાને કારણે બોલાયો છે તથા આ “નૃત" શબ્દ અસાધુ શબ્દ છે. બીજી વ્યક્તિ આ જ “નૃત' શબ્દનું અનુકરણ કરે ત્યારે અનુકાર્ય સ્વરૂપ “નૃત” શબ્દ અસાધુ હોવાથી અનુકરણવાચક એવો “નૃત' શબ્દ પણ અસાધુ શબ્દ જ થવો જોઈએ. આ પ્રમાણે “નૃત'