________________
સૂ૦ ૧-૧-૧૦
૧૭૫
-: શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ ઃ
સૌ પ્રથમ આવિ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે. ‘આવીયતે‘ એટલે કે નિશ્ચય કરાય છે અર્થ જેનાથી અહીં અપાદાન અર્થમાં ‘ઞ + વા’ ધાતુને ‘“કપસર્નાર્ : f” (૫/૩/૮૭) સૂત્રથી ‘’િ પ્રત્યય થતાં ‘આવિ:’ શબ્દ બને છે. આ ‘વિ:' શબ્દ સમીપ, વ્યવસ્થા, પ્રકાર, અવયવ વગેરે અર્થમાં રહેલો છે. અહીં અવયવ પછી ‘દ્િ’ શબ્દ લખ્યો છે જે ઉપરોક્ત ચાર સિવાયનાં અર્થોને પણ જણાવે છે. આથી અવયવ પછી રહેલાં ‘ઞવિ'થી પ્રથમ, પ્રધાન, આરંભ વગેરે અર્થો પણ
સમજવા.
હવે સમીપ વગેરે અર્થોમાં રહેલા ‘આવિ’નાં ઉદાહરણો બતાવે છે. ‘‘પ્રામાવો ઘોષ:” અહીં ‘આવિ’ શબ્દનો સમીપ અર્થ છે. ગામની સમીપમાં (નજીકમાં) ઝૂંપડી છે.આથી આ ઉદાહરણમાં ‘આવિ’ સમીપ અર્થમાં જણાય છે. હવે વ્યવસ્થા અર્થ બતાવે છે. ‘બ્રાહ્મળાવ્ય: વાં:' બ્રાહ્મણ વગેરે વર્ણો (જાતિ) છે. અહીં સમાજનાં નિયમો પ્રમાણે પ્રજાની ચાર ભાગમાં વ્યવસ્થા કરવામાં આવી છે, જે આ પ્રમાણે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર. હવે પ્રકાર અર્થનું ઉદાહરણ બતાવે છે. પ્રકાર એટલે ધર્મ અથવા તો વિશેષણ. ‘ઞળ્યા તેવવત્તાય:' દેવદત્ત વગેરે ધનવાન છે. અહીં ‘આવિ'થી જે જે ધનવાન્ હશે તે તે લઈ શકાશે. અર્થાત્ જેમાં જેમાં ધનવત્ત્વ ધર્મ હશે તે તે લઈ શકાશે.
હવે અવયવ અર્થ બતાવે છે. ‘“સ્તમ્ભાવ્ય: પૃહા .” “વૃ’ શબ્દ આમ તો નપુંસકલિંગમાં છે છતાં પણ બહુવચનમાં પુલિંગનો પ્રયોગ પણ શક્ય છે. એ અપેક્ષાએ ‘વૃત્તા:' પ્રથમા બહુવચન (પુલિંગમાં) લખ્યું છે. થાંભલાઓ વગેરેવાળા ઘરો થશે. અહીં ‘વિ’ અવયવ અર્થમાં હોવાથી વગેરેથી બારી, બારણા વગેરે આવી શકશે.
જ
જેમ થાંભલાઓ ઘરનાં અવયવો છે તે જ પ્રમાણે બારી-બારણાં વગેરે પણ ઘરનાં અવયવો છે. (श०न्या० ) तत्र सामीप्यार्थवृत्तिग्रहणात् ककारस्य व्यञ्जनसंज्ञाऽभावः, उपलक्षणस्य कार्येऽनुपयोगाद्, यथा ‘चित्रगुरानीयताम्' इत्युक्ते चित्रगवोपलक्षितः पुरुष एवाऽऽनीयते, न तु चित्रों गौरिति । व्यवस्थार्थोऽपि न घटते, वर्णसमाम्नायस्य व्यवस्थितत्वाद् व्यभिचाराभावः, *संभवे व्यभिचारे च विशेषणमर्थवद् इति हि न्यायः । कादीनां परस्परमत्यन्तं वैसदृश्यात् प्रकारार्थोऽपि न समीचीनतामञ्चति ।
અનુવાદ :- આ સૂત્રમાં જો ‘આવિ’નો સમીપ અર્થ લીધો હોત તો‘ની નજીકમાં રહેલાં વર્ણો વ્યંજનો છે” એવો અર્થ થાત. આવો અર્થ કરવાથી તો ારની વ્યંજનસંજ્ઞા થાત નહીં.
‘માવાત્' મૈં ।
.