________________
૧૩૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ (૮) નિરસ્ત :- કઠોર ઉચ્ચારણ કરવું અર્થાત્ સ્વરોને કર્કશતાથી બોલાય ત્યારે નિરસ્ત દોષ ઉત્પન્ન થાય છે.
(૯) પ્રીત :- ગાયનની જેમ સ્વરોનું ઉચ્ચારણ કરવું અર્થાત્ ગીત ગાતા હોઈએ તેમ સ્વરોને બોલવા, સામવેદનાં મંત્રોની જેમ સ્વરોને પણ ગીત દ્વારા ઉચ્ચારણ કરવું તે પ્રગીત દોષ છે.
(૧૦) ૩૫નીત :- નજીક રહેલા અન્યવર્ણથી યુક્ત થઈને વર્ણોનું ઉચ્ચારણ કરાય ત્યારે ઉપગીત દોષ ઉપસ્થિત થાય છે. આજ દોષને બીજા પાઠમાં દ્રુત દોષ કહ્યો છે.
-
(૧૧) ક્વિપ્ન :- ધ્રુજતા અર્થાત્ ધ્રુજારીપૂર્વક સ્વરોનું ઉચ્ચારણ કરવાથી આ દોષ ઉપસ્થિત થાય છે.
(૧૨) તેમા :- ગંભીરતાથી ઉચ્ચારણ કરવાથી આ દોષ ઉત્પન્ન થાય છે.
(૧૩) અવન્વિત :- અન્યવર્ણ સાથે જોડાયેલાં એવાં સ્વરનું ઉચ્ચારણ કરવાથી અવલમ્બિત દોષવાળા સ્વરો થાય છે.
(૧૪) નિર્દેત :- કર્કશતાથી સ્વરોનું ઉચ્ચારણ કરવું અથવા તો જાણે કે ધક્કો આપવામાં આવે એ રીતે સ્વરોનું ઉચ્ચારણ કરવાથી આ દોષ ઉપસ્થિત થાય છે.
(૧૫) સજ્જ :- કપાયેલાંની જેમ સ્વરોનું ઉચ્ચારણ કરવાથી આ દોષ ઉત્પન્ન થાય છે. આચાર્ય ભગવંતે અહીં વધિત વ અર્થ લખ્યો છે. આનાથી એવું જણાય છે કે જાણે નવો વિકસિત થયેલો સ્વર ઉત્પન્ન થયો હોય તે પ્રમાણે વધેલાં જેવો લાગવાથી ધિત વ લખ્યું હશે.
(૧૬) વિઝીŌ :- વિખરાયેલું (ફેલાયેલું). અન્ય વર્ણમાં સ્વર ઉત્પન્ન થાય ત્યારે આ દોષ થાય છે. આથી એક હોવા છતાં પણ અનેક જણાય એવું કેટલાંક લોકો માને છે.
સ્વરોનાં આ સિવાય પણ દોષો છે. ખરેખર તો પ્રમાદવડે કરાયેલાં દોષો તો અનંત છે તથા શક્તિની વિકલતાને કારણે થયેલાં દોષો પણ અનંત છે.
(श०न्या० ) न वक्तव्यः, एषां क्वचिदप्यनुपदेशात् । तथाहि केवलानां वर्णानां लोके प्रयोगाभावाद्, धातु-विकारा - ऽऽगम-प्रत्ययानां च शुद्धानां पाठात्, तत्स्थत्वाच्च वर्णानां न कश्चिद् दोष: । यान्यपि नामान्यग्रहणरूपाणि डित्थादीनि तेषामपि शिष्टप्रयुक्तत्वेनोणादीनां पृषोदरादीनां च साधुत्वानुज्ञानात् सर्वेषामत्र संग्रहाद् (संग्रहः) न च तेष्वपि कलाद्युपदेशोऽस्ति इत्यनुपदेशात् तेषां व्युदासः । यदाह
‘“આમાર્થે વિારાર્થે, પ્રત્યયા: સહ ધાતુમિ: ।
અન્વાર્યન્ત ય(7)તસ્તેષુ, નેમે પ્રાપ્તા: તાદ્યઃ" ||॥ કૃતિ ।